જાત ભાતની વાત

સામાન્ય રીતે લોકોને નિદ્રાવસ્થામાં સ્વપ્ન આવે છે.સપના જોવા સામાન્ય બાબત છે.એમાં કોઇ સપના બિહામણા હોય તો કોઇ આનંદમય પણ હોય.ઘણીવાર એવું થાય છે કે,આપણે કોઇ ડરામણું સપનું જોઇને પરેશાન થઇ ઉઠીએ છીએ અને બધાને પોતાના સ્વપ્ન વિશે કહેવા માંડીએ છીએ.પણ ...

Read more

જાત ભાતની વાત

વિશ્વમાં એવા ઘણા પુરાણા કિલ્લાઓ છે જેની આસપાસ રહસ્યના તાંતણાં ગુંથાયેલા છે.ભારતનો પણ એમાં સમાવેશ થાય છે.પુરાણા સમયના જર્જરીત કિલ્લાઓ હજીયે ભારતની ભૂમિ પર ઉભા છે.અમુક કિલ્લાઓ ઇતિહાસની વિરાસત સમાન ઝળહળે છે તો અમુકમાં એવા રહસ્યમય બનાવો બને છે કે ...

Read more

રમતગમત

હાલ રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ ગાજી રહ્યો છે. એ બાબત ધ્યાનાકર્ષક છે કે, ફૂટબોલ નિહાળવા માટે રશિયામાં જનાર ભારતીય પ્રેક્ષકોની સંખ્યામાં વધારો થયો છે. અને ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ પણ ૯૭માં ક્રમાંકે રહેલી ઇન્ડિયન ટીમને પ્રોત્સાહન આપવા દર્શકોને સ્ટેડિયમમાં ...

Read more

આરોગ્ય વેદ

આજકાલ સિઝેરિયન ડિલવરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જુના સમયમાં લગભગ પ્રસુતિઓ સામાન્ય રહેતી. પણ કોઇ મેડિકલ સુવિધાઓ ન હોવાને લીધે અમુક સ્ત્રીઓના જાન માથે જોખમ પણ તોળાઇ રહેતા. અલબત્ત,એ તો દરેક સિક્કાને બે બાજુ હોય છે એમ આ સ્થિતીમાં પણ ...

Read more

અદભુત

વાત થોડી વિચિત્ર લાગે છે ને? લાગેજ ને! કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોઇ પણ સ્ટેશન પર જવા માટે કાં તો પ્રવાસની ટિકીટ હોવી જોઇએ અથવા તો પ્લેટફોર્મ ટિકીટ. પણ કોઇ સ્ટેશન પર જવા માટે પાસપોર્ટ અને વીઝાની ...

Read more

અદભુત

બધા જાણે છે કે, દેશના સૌથી ધનિક આદમી મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીને સૌથી ધનિક મહિલા માનવામાં આવે છે. નીતા અંબાણી અવારનવાર પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ટીવી/ન્યૂઝપેપરમાં ચમકે છે. ભલેને પછી એ ચા નાં કપની વાત હોય કે મોંઘા કપડાંની. ...

Read more

આરોગ્ય વેદ

સૌ પ્રથમ તો ફર્સ્ટ એડથી પ્રાથમિક સારવાર કરવી ફર્સ્ટ એડની મદદથી ઈમરજંસી વખતે અન્ય લોકોની મદદ કરી શકાય છે. પરંતુ આ જ ફર્સ્ટ એડ કીટથી તમે એકલા હોવ અને કોઈ મેડિકલ ઈમરજંસી આવે તો પોતાને કેવી રીતે ઉગારી શકો છો ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આજે આખી દુનિયામાં પોતાનું નામ કમાઈ ચુકી છે. સાનિયા મિર્ઝા ભારતની પ્રખ્યાત મહિલા ટેનીસ ખેલાડી છે અને તેણીએ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું કર્યું છે. ભારતીય રમત-ગમતમાં તેણીએ મહત્વનું યોગદાન આપ્યું છે એટલે જ ભારત સરકારે ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

હાલ એન્ટરટેઇનમેન્ટમાં કોમેડી સીરીયલની બોલબાલા છે.એમાંયે “ભાભીજી ઘર પર હૈ” કોમેડી શો હાલ ઘણો જ હીટ થયેલ છે.એને લીધે ચેનલના ટી.આર.પી રેટમાં પણ ઘણો વધારો થયેલ છે.લોકોની નજરમાં એક અલગ સ્થાન બનાવીને આ શો ઉભર્યો છે.કહેવાય છે કે,આની પાછળનું મુખ્ય ...

Read more

હું તું અને આપણે

બોટલનું પાણી પીવું સેફ છે? ખૂબ જ કસરત કે લાંબા પ્રવાસ દરમિયાન કોઈ ઠંડા પાણીની બોટલનું સીલ ખોલો અને જેવું પાણી પીવા જાવ કે તમને એક વોર્નિંગ દેખાય, જેમાં લખ્યું હોય કે, પાણી બે મહિના પહેલાં જ એક્સપાયર થઈ ચૂક્યું ...

Read more

રસોઈની રાણી

આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે ચાલો-ચાલો લાપસીના આંધણ મુકો. જી હાં, દરેક ગુજરાતીના ઘરમાં લગ્ન, સગાઈ, જન્મ દિવસ જેવા નાના-મોટા શુભ પ્રસંગોએ તેમજ માતાજીને પ્રસાદ ધરાવવા માટે સૌપ્રથમ બનતી વાનગી એટલે લાપસી. લાપસી એ ઘઉંના ફાડા, ઘી, અને ...

Read more

અદભુત

માણસ જેની પાછળ પડી જાય એનો છેડો શોધીને જ જંપે! અથાગ પ્રયત્ન કરવાનું થામી લે પછી એને કોઇ તાકાત રોકી શકતી નથી. પછી એ કામ ચાહે ગમે તેવું કઠોર કેમ ના હોય? એકલવ્યની ચાહત મેળવવાની તમન્ના હોય તો કોઇ પણ ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!