Month: May 2013

હાસ્યલેખ

એક સમાચાર મુજબ ભારતીયોની મીડિયન ઉમર ૨૫.૯ છે. એટલે કે ભારતની અડધી વસ્તી ઉમરમાં ૨૫ વરસથી ઓછી અને બાકીની અડધી વસ્તીની ઉંમર ૨૫ થી વધુ છે. અને ચોકાવનારુ જુનું સત્ય એ છે કે આ મીડીયન ઉંમર કરતા આપણા નેતાઓની એવરેજ ...

Read more

હાસ્યલેખ

એતાન ગામ મુ.પો. ભાડથર તા. કલ્યાણપુર જી. જામનગરથી આપના છોરુ કરશનના જે શી કૃષ્ણ વાંચશો અને આખા પરિવારને વંચાવશો. જત લખવાનું કે અહીંયાં હંધુય કુશળ મંગળ છે. અને આપને ત્યાં પણ કુશળ મંગળ હશે. અમે હાલમાં જ ખીહર મોટા પાયે ...

Read more

વાર્તા

સાચ્ચેજ મગજ બહેર મારી ગયું હતું, વાતજ એવી હતી. કશી સમજણ નહોતી પડતી. ખરેખર આવું હોઇ શકે? આવું કેવી રીતે બનીજ શકે? તો શું એ ખોટું બોલતી હશે? એનો માસૂમ ચહેરો અને એના પરના નિર્મળ હાવભાવ યાદ આવતાં થયું કે ...

Read more

સાહિત્ય

એમ થોડું કઈ ચાલે !! ઉઘાડ્પગે મળવા આવું ગજવે વસંત ઘાલીને સુગંધ નામે વગડો દઈ દે એમ થોડું કઈ ચાલે દિલના ક્યારે રોપેલા લીલ્લાછમ્મ વિશ્વાસો પર તું સુક્કે સુક્કો શ્વાસ છાંટી દે એમ થોડું કઈ ચાલે કેટલા દિવસે કરગરીને મેં ...

Read more

વાર્તા

ઘરનું વાતાવરણ સહેજ ડહોળાયેલુ છે. બહાર તો અત્યારે શાતા-પ્રદ સમુદ્રી પવન મંથર ગતિએ વાઇ રહ્યો છે પણ અર્તના આજે બફારો અનુભવી રહી છે. હજી માંડ ૧૫ મિનિટ પહેલા તો કિશરા એનાં ખોળામાં માથુ નાંખી સુતી હતી ને અચાનક એણે કહ્યુ ...

Read more

સાંપ્રત પ્રવાહો

ઘણી વખત મારા મગજ માં આ પ્રશ્ન ચાલતો કે ડીફેન્સ માં ગુજરાતીઓ કેમ ઓછા હોય છે. પણ જયારે એક નવો નવો પણ ખાસ બની ગયેલ મિત્ર કે જે ડીફેન્સ માં સેવા આપી રહ્યો છે એના પત્ની ને મળવાનું થયું અને ...

Read more

હાસ્યલેખ

ભાષા વિષેની સાચી સમજ આવી ત્યાં સુધી હું ‘ઢોલો મારા મલકનો’, ‘મેરે ઢોલના’, ‘ઢોલ સજના’ વગેરે શબ્દો ગુજરાતના ભજીયાખાઉં ઢમઢોલ ભરથારો માટે જ વપરાયા હશે એમ જ સમજતો હતો! મને તો આપણા ઢમઢોલ ઢોલાઓ કમરની આસપાસ જાણે ભજીયા-ગોટાના પડીકા દબાવી ...

Read more

હાસ્યલેખ

છકડો રિક્ષા.. હા ..ભઈલા…ઠાઠુ રિક્ષા… છકડો રિક્ષાની કોઈ જીવંત ઓબ્જેક્ટ સાથે સરખામણી કરવામા આવે તો પશુઓમા ભેંસ જેટલી સેન્સ ધરાવતુ આ એક ત્રિચક્રી વાહન છે. જેમ ભેંસને ટ્રાફિક સેન્સ નથી હોતી,એમ છકડો પણ સેન્સ વગરનુ વાહન છે. બન્ને ગોવાળ જાતિ ...

Read more

વાર્તા

“અરે મમ્મી , મને લેટ થાય છે, જલ્દી ટિફિન આપો તો” ઉતાવળે પગલે ભાગતી અનુશ્રી અચાનક થંભી ગઈ. હજી ક્ષણ પહેલા, કાને પડેલા અવાજ સમક્ષ જોતી રહી.એ સાદ હતો એના દાદાજીનો, “બાય બેટા”. આમ તો રોજ એ અહી, આ જ ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!