વોટ્સ એપ સર્વિસ એક્સટેન્ડ કરો

કહેવાય છે ને ગમે તેટલી ટેક્નોલોજી શાર્પ બને પણ અમદાવાદીઓ પાસે એનો ઉપાય હોય જ!!
તો આવા જ એક ભેજાબાજ કડવા અમદાવાદી એ વોટ્સએપ એક્સટેન્ડ કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. જે નીચે મુજબ છે જેને ફોલો કરો અને વોટ્સએપ ચાલુ કરો એ પણ ફ્રી માં..!!

૧.) સૌ પ્રથમ તમારા મોબાઈલ ના સેટિંગ્સ માં જઈ ડેટ ચેન્જ કરો. (ડેટ પાછલા વર્ષ ની નાંખવી દા.ત. ૭-૧-૨૦૧૩ અથવા ૭-૧-૨૦૧૨ નાંખવી અને સેવ કરવી. સમય જે પ્રમાણે ચાલતો હોય તેમ જ ચાલવા દેવો.
૨.) વોટ્સ એપ ઓપન કરો. ત્યાં ડેટ ચેન્જ નો ઓપ્શન આવશે એ સિલેક્ટ કરો & કન્ટીન્યુ કરો..વોટ્સ એપ ફરીથી ચાલુ થઈ જાય પછી ફરીથી ડેટ & ટાઈમ સેટિંગ્સ માં જાઓ.
૩.) ત્યાં જઈ ફરીથી આજ ની તારીખ નાંખો અને સેવ કરો.

૪.) ત્યારબાદ વોટ્સએપ માં ઓટોમેટિક ચેન્જ નો ઓપ્શન પુછશે જે ચેન્જ કરવુ..અને ફરીથી વન યર મજ્જા માણી શકો છો વન યર ફ્રી વોટ્સએપ ની..
(ખાસ મ ખાસ: ડેટ ચેન્જ કરતી વખતે ઓટોમેટિક ની જગ્યાએ મેન્યુઅલી જ સિલેક્ટ કરવુ તો જ આખી વિધી પાર પાડશે.)

Leave a Reply

error: Content is protected !!