ધર્મ તરફ
શિવલિંગ વિષે શું તમે આ વસ્તુઓ જાણો છો? – પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થાય એ પહેલા વાંચવા જેવું

શિવલિંગ વિષે શું તમે આ વસ્તુઓ જાણો છો? – પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થાય એ પહેલા વાંચવા જેવું

આપણો પવિત્ર મહિનો શ્રાવણ શરૂ થવાની તૈયારીમાં છે. શિવજીની પૂજા-અર્ચના અને મહિમા ગાવાનાં દિવસો પહેલાં જાણ્યે થોડું શિવલિંગ વિશે.

આદિકાળથી જ મનુષ્ય શિવલિંગની પૂજા કરતો આવ્યો છે. શિવલિંગ વિશે અલગ-અલગ માન્યતા અને કથા પ્રચલિત છે.

ભારતીય સભ્યતાનાં પ્રાચીન અભિલેખ દ્રારા માલુમ પડે છે કે હડપ્પા અને મોહેંજો-દડો નાં ખોદકામ સમયે પત્થરથી બનેલ અનેક શિવલિંગ અને યોની મળી આવ્યાં છે. એક મૂર્તિ એવી મળી છે કે જેનાં ગર્ભથી છોડ નીકળતો હોય એવું દર્શાવેલ છે.

શિવલિંગનાં મુખ્ય ત્રણ ભાગો હોય છે. લિંગના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને ઉપરના ભાગે મહાદેવ બિરાજમાન છે.

એવાં પ્રમાણ મળ્યા છે કે શરૂઆતની સભ્યતાનાં લોકો પ્રકૃતિનાં પૂજક હતાં. તેઓ માનતા હતાં કે સંસારની ઉત્પત્તિ શિવલિંગથી જ થઈ છે. ત્યારથી શિવલિંગની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ.

શિવલિંગની પૂજા ફક્ત ભારત અને શ્રીલંકા સુધી જ મર્યાદિત નહતી. યુરોપીય દેશથી લઈને પ્રાચીન મેસોપોટેમિયા સુધી પણ હતી.

શિવલિંગની પુરી પરિક્રમા કરવામાં નથી આવતી અડધી પરિક્રમા થાય છે.

સ્વામી વિવેકાનંદજીએ શાશ્વત આત્માનાં પ્રતીક રૂપે શિવલિંગનું વર્ણન કર્યું હતું.

માનવ સભ્યતાની શરૂઆતમાં લોકોનાં જીવન પશુઓ અને પ્રકૃતિ ઉપર નિર્ભર હતાં એટલે પશુઓના સંરક્ષણ દેવતાનાં રૂપમાં પશુપતિની પૂજા કરતાં હતાં.

પવિત્ર નર્મદા નદીના કિનારે જોવા મળતા એક વિશેષ ગુણો વાળા પાષાણ પણ શિવલિંગ જેવા જ આકારના હોય છે. તેની ખુબી એ છે કે તે પ્રાકૃતિક રીતે ઉત્તપન્ન થાય છે.

હંમેશા શિવલિંગમાંથી પોઝિટિવ એનર્જી અને આશિર્વાદ નો ધોધ વહેતો રહે છે.

આભાર

સંકલન : ઈલ્યાસભાઈ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!