અદભુત
મુકેશ અંબાણી દુનિયાની સૌથી સિક્યોર કારમાં સવારી કરે છે. કિંમત સાંભળીને તમે ચોંકી ઉઠશો.

મુકેશ અંબાણી દુનિયાની સૌથી સિક્યોર કારમાં સવારી કરે છે. કિંમત સાંભળીને તમે ચોંકી ઉઠશો.

દેશના સૌથી ધનિક આદમી મુકેશ અંબાણી માત્ર સૌથી મોંઘા ઘરમાં રહે છે એટલું જ નહીં સૌથી મોંઘી કારોમાં ફરે પણ છે. અંબાણી પોતાની BMW 760 Li માં મુસાફરી કરે છે કે જે ભારતની સૌથી મોંઘી કાર છે. આ ગાડીમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યાં છે એનાં કારણે ગાડીની કિંમત ઘણી વધી ગઈ છે.

દુનિયાની સૌથી સિક્યોર કાર
●  BMW 760 Li કારમાં કરેલ ઘણાં ફેરફારોને કારણે આ કાર દુનિયામાં સૌથી વધું સુરક્ષિત છે.
●   મુંબઈમાં મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ પર 1.6 કરોડ રૂપિયાની વિક્રમી રકમ ફી પેટે આપી કારને રજીસ્ટર્ડ કરાવી હતી.
●   રિપોર્ટ મુજબ ભારતમાં આજ સુધી કોઇએ રજિસ્ટ્રેશન માટે આટલી ફી નથી આપી.

BMW 760 Li ની ઓન રોડ કિંમત 1.9 કરોડ રૂપિયા છે. પરંતુ અંબાણીની ઝેડ કેટેગરી સિક્યોરિટી ની જરૂરિયાત મુજબ BMW એ આ કારમાં ઘણાં ફેરફારો કર્યા છે. સશસ્ત્ર કારોની ઈમ્પોર્ટ ડ્યુટી પર 300 ટકા જેટલો ટેક્સ લાગે છે એનાં કારણે આ કારની કિંમત 8.5 કરોડ રૂપિયા છે.
અંબાણીની આર્મ્ડ BMW 760 Li VR7 બ્લાસ્ટીક પ્રોટેક્શનથી સજ્જ છે. ડોર પેનલમાં ખૂબ જ મજબૂત પ્લેટનો ઉપયોગ થયો છે. કારની પ્રત્યેક વિન્ડો 65 mm જાડા અને 150 કિ.ગ્રા. વજન સાથે બુલેટ પ્રુફ છે.

કાર ઉપર આર્મી ગ્રેડ હથિયાર, હેન્ડ ગ્રેનેડ, 17 કિલોગ્રામ સુધીનાં હાઈ ઈન્ટેન્સિટી ટી.એન.ટી. બ્લાસ્ટની પણ કોઈ અસર થતી નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખી કારના ઘણાં પરીક્ષણો કરવામાં આવેલ છે.

આજના સમયમાં મુકેશ અંબાણીને નાનામાં નાનું છોકરું પણ ઓળખે છે. એમની સફળતા સાતમા આસમાને પહોંચી છે, તો એમની સુરક્ષામાં ક્યાંથી કોઈ ખામી રહે !! દૂશ્મન એમને કોઈ નુકશાન ન પહોંચાડે એટલાં માટે તેઓ સૌથી સુરક્ષિત અને મોંઘી ગાડીનો ઉપયોગ કરે છે.

ગાડીની ખાસિયત તો તમે ઉપર વાંચી જ છે. એ મુજબ કોઈપણ બંદૂકની ગોળી કે બોમ્બથી આ ગાડીને કોઈ અસર થતી નથી. ગાડી સુરક્ષાની દ્રષ્ટિએ એકદમ નંબર વન છે. હાલમાં જીયોને કારણે આપણાં મુકેશભાઈ પણ નંબર વન છે હોં !!

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાત ના સૌથી પોપ્યુલર ફેસબુક પરિવાર એટલે કે ‘જ્ઞાન સાથે ગમ્મત’ સાથે જોડાવા અહી ક્લિક કરો

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!