ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ આ ફોટોમાં છુપાયેલ છે અજાણ્યું રહસ્ય. શોધી બતાવો તો જાણીએ..

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ આ ફોટોમાં છુપાયેલ છે અજાણ્યું રહસ્ય. શોધી બતાવો તો જાણીએ..

ઈન્ટરનેટ એક એવું માધ્યમ છે જે પવનની ગતિએ પ્રખ્યાત થઈ રહ્યું છે. ઈન્ટરનેટ આવવાથી કોમ્યુનિકેશનની પરિભાષા જ બદલાય ગઈ. આજની નવી પેઢી ઈન્ટરનેટ દ્રારા કેટલીયે સોશિયલ સાઈટમાં ગળાડૂબ છે. જેમાં ફેસબૂક, ટ્વિટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે સૌથી વધું લોકપ્રિય છે.

આ બધી સાઇટ્સ પર અવારનવાર કોઈને કોઈ વિડીયો કે ફોટો વાયરલ થતી જ રહે છે. એનુ કારણ સોશિયલ સાઇટ્સનો વધું વપરાશ છે. આજનું યુવાધન સેલ્ફી માટે વધું ઉત્સાહિત જોવા મળે છે. એવામાં એમને કોઈપણ અજીબો-ગરીબ ઘટના જોવા મળે કે તરત જ એ ઘટનાને ફોટો કે વિડીયો સ્વરૂપે કેમેરામાં સેવ કરી લે અને પોતાના મિત્ર વર્તુળમાં શેર કરી દે છે. ત્યારબાદ એ ફોટો કે વિડીયો ચારે-બાજુ શેર થાય છે અને જોત-જોતાંમાં દુનિયાનાં દરેક ખૂણે પહોંચી જાય અને વાયરલ થઈ જાય છે. આજકાલ કંઇક એવો જ એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેનું રહસ્ય કોઈ જાણતું નથી. ચાલો જાણીએ આખરે આ ફોટોની હકીકત શું છે?

આ છે એક રહસ્યમય ફોટો


આપ સૌને પહેલી નજરે જોતાં આ ફોટો સામાન્ય લાગતો હશે, પણ આ ફોટોમાં કંઇક એવું રાજ છુપાયેલું છે જેનાથી આખી દુનિયા અજાણ છે. કોઈપણ આ ફોટોનું સાચું રહસ્ય નથી જાણતા. ઘણાં લોકોનું કહેવું છે કે, આ ફોટોમાં કંઇ નવીન નથી. જો કે, કેટલાંક લોકોની નજર ફોટોમાં હાજર મહિલાનાં નિતંબ પર જાય છે. પણ મિત્રો ફોટોમાં છુપાયેલ રહસ્ય સાથે આ મહિલા કે મહિલાનાં નિતંબ સાથે કશું જ લેવા-દેવા નથી.

ફોટોમાં એવું રહસ્ય છે જે તમે જાણીને હેરાન થઈ જશો. જો કે આ હકીકતમાં કેટલી સત્યતા છે એ કોઈ જાણી નથી શક્યું. જોકે તમે પણ આ ફોટો ફેસબૂક કે અન્ય સોશિયલ સાઈટ પર જોયો હશે પણ આ ફોટાની વાસ્તવિકતા ખ્યાલ નહીં આવી હોય. આજે અમે આ ફોટોનું રહસ્ય ખોલવા જઈ રહ્યાં છીએ જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

આ છે ફોટોનું રહસ્ય :


દોસ્તો, આ મામુલી જણાતો ફોટો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં આ ફોટોમાં એક કાર છે, જેનાં કારણે આ ફોટો જ ઘણું કહી જાય છે. હવે તમને એમ લાગતું હશે કે, વળી, આ કારમાં એવું તે શું ખાસ છે? કે આ ફોટો વાયરલ થઈ ગયો. મિત્રો, અમે આ ફોટોનાં રાઝ ઉપરથી પરદો હટાવીએ એ પહેલાં આ ફોટોમાં રહેલ કારને એકવાર ધ્યાનથી જોઇ લો.

તો મિત્રો, હવે તમને સમજાય ગયું હશે કે, આ ફોટો પાછળનું ગાઢ રહસ્ય શું છે. ફોટોમાં અમે એક લાલ સર્કલ બનાવ્યું છે. જેમાં તમને એક કૂતરો દેખાશે. તો દોસ્તો આ જ છે રહસ્ય. આ ફોટોમાં એક કૂતરું ડ્રાઇવીંગ સીટ પર બેઠ્યુ છે એની સાથે અન્ય કોઈપણ વ્યક્તિ દેખાતી નથી. એમ છતા એ કાર રસ્તા પર ચાલી રહી છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે, આખરે આ કાર ચલાવી કોણ રહ્યુ છે? અને એક કૂતરો આ કાર કઈ રીતે ચલાવી શકે? કદાચ એટલે જ સોશિયલ મીડિયા પર આ ફોટો લાખો વખત શેર થયો છે. ચારેબાજુ આ ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે.

સંકલન – ઈલ્યાસભાઈ

‘ભેલપૂરી.કોમ’ અને ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલ આ પોસ્ટ પસંદ આવે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત છે

Leave a Reply

error: Content is protected !!