ફીટ હૈ તો હીટ હૈ
લગ્ન, કિટી પાર્ટી, ફંક્શન માં વટ પાડી દેશે આ અરેબીક મહેંદી ડીઝાઇન – જોવાનું રખે ચુકતા

લગ્ન, કિટી પાર્ટી, ફંક્શન માં વટ પાડી દેશે આ અરેબીક મહેંદી ડીઝાઇન – જોવાનું રખે ચુકતા

મહેંદી એ ઈન્ડિયન વેડિંગનું અભિન્ન અંગ છે. બોલિવુડમાં પણ મહેંદીની રસમ માટે અનેક ગીતો બનાવવામાં આવ્યા છે. મહેંદીની ડિઝાઈન કઈ છોકરીનું દિલ ન જીતી શકે?

પરંતુ જો તમારે આ સીઝનમાં મહેંદી મૂકાવાની હોય તો ચીલાચાલુ ડિઝાઈન કરતા કંઈક અલગ ડિઝાઈન મૂકાવો. આ ડિઝાઈન મૂકાવવાથી કંઈક જુદુ પણ લાગશે અને બધા વચ્ચે તમારો વટ પણ પડી જશે.

આખો હાથ ભરી દે એવી અદ્ભુત મહેંદી ડીઝાઇન નીચે જોઈ શકો છો.

જો તમારી દીકરી પણ તમારી જેમ મહેંદી ની શોખીન હોય તો નીચેની ડીઝાઇન એમના હાથ પર મસ્ત શોભશે.

નીચે આપેલી ખુબ જ જૂની પણ એવરગ્રીન ડીઝાઇન

નીચેની અરેબીક મહેંદી ડીઝાઇન કે જેમાં ફૂલો હાથ પર આમ થી તેમ જતા દેખાય છે અને હાથ ની શોભા વધારે છે.

ખુબ જ સરળ અને તેમ છતાં સારી લાગતી નીચેની ડીઝાઇન

હવે અમુક એવી ડીઝાઇન જોઈએ, જે મહેંદી ની ટ્રેડીશનલ ડીઝાઇન ને મોડર્ન લુક આપે છે.

જેમ જેમ દિવસો જાય છે એમ એમ મહેંદી ડીઝાઇન માં પણ ઘણો બદલાવ આવતો ગયો છે.

સિમ્પલ અને સોબર મહેંદી ડીઝાઇન

આવી ડીઝાઇન તમે બંને હાથમાં સેઈમ ડીઝાઇન કરી શકો અથવા બંને હાથ અલગ અલગ ડીઝાઇન થી શોભવી શકો.

ઉપર પ્રમાણે નીચેની ડીઝાઇન પણ બંને હાથ શોભાવશે , આને મિરર ઈફેક્ટ પણ કહેવાય

 

ખુબ જ નાની અને મોડર્ન લુક આપતી મહેંદી ડીઝાઇન

ફક્ત મહેંદી જ તમારા હાથ ના દાગીના ને રિપ્લેસ કરી શકે. જુવો નીચેની આ ડીઝાઇન.

કેરી અને ડોટ્સ જે નીચેની ડીઝાઇન માં છે એ ખરેખર દરેક છોકરીઓ ને હાથ માં શોભા આપે એવી છે.

અદ્ભુત યુનિક અને મોડર્ન ડીઝાઇન જે મહેંદી પરંપરા સાથે પણ જોડાયેલી લાગે

સ્પાઈરલ ડીઝાઇન નો પણ એક અલગ ચાહક વર્ગ હોય છે, નીચેની સ્પાઈરલ ડીઝાઇન એમને જરૂર ગમશે.

તાજ મહેલ કે બીજા કોઈ સુંદર મોન્યુમેન્ટ ને પણ તમે આ રીતે તમારા હાથ પર શોભાવી શકો છો.

આ નીચેની ડીઝાઇન એટલી સુંદર છે કે જે વરસો સુધી પણ તમારી ફેવરીટ રહેશે.

તમારા પગને શોભાવતી આ ડીઝાઇન લગભગ બધાને ગમશે

તમારા પગને એક અલગ જ ઓળખ આપતી આ અરેબીક મહેંદી ની ડીઝાઇન તમને ના ગમે એવું શક્ય જ નથી

લગ્ન માં આખે આખો હાથ ભરચક કરી દે અને હાથની સ્કીન જરા પણ દેખાય નહિ તેવી આ મહેંદી ડીઝાઇન

મહેંદી ની નેટ ડીઝાઇન પણ બહેનોમાં ખુબ લોકપ્રિય છે.

અ મસ્ટ ટ્રાય મહેંદી ડીઝાઇન

આ ડીઝાઇન જોઇને તમારા મોઢે થી ‘વાવ’ શબ્દ નીકળી જશે એમાં કોઈ શંકા નથી.

અને આ પ્યોર દુલ્હન મહેંદી. દરેક દુલ્હન ને પસંદ પડશે જ.

હાથ ની પાછળ ની તરફ પણ મહેંદી એટલી જ જરૂરી છે જેટલી આગળ. ખુબ જ સિમ્પલ અને સરળ ડીઝાઇન.

આશા રાખીએ કે આ બધી અરેબીક મહેંદી ડીઝાઇન તમને પસંદ પડી હશે. જો ગમી હોય તો બીજી બહેનપણીઓ સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

સંકલન: હેતલબેન વ્યાસ (રાજકોટ)

નોંધ: આ પોસ્ટ કોપી-પેસ્ટ કરતા પહેલા અમારી પરવાનગી લેવી જરૂરી છે.

 

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ઉત્તરાયણ – ખાલી ચીક્કી સિંગ, તલ-મમરાના લાડુ, શેરડી, લીલા ચણા, લાઉડ મ્યુઝિક એટલું જ નહી યાર

ઉત્તરાયણ – ખાલી ચીક્કી સિંગ, તલ-મમરાના લાડુ, શેરડી, લીલા ચણા, લાઉડ મ્યુઝિક એટલું જ નહી યાર

ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી…..

ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી…..

લગ્ન, કિટી પાર્ટી, ફંક્શન માં વટ પાડી દેશે આ અરેબીક મહેંદી ડીઝાઇન – જોવાનું રખે ચુકતા

લગ્ન, કિટી પાર્ટી, ફંક્શન માં વટ પાડી દેશે આ અરેબીક મહેંદી ડીઝાઇન – જોવાનું રખે ચુકતા

આહારશાસ્ત્ર , ખાનપાન અને પોષણ  વિશે અચૂક વાંચવા જેવી વૈજ્ઞાનિક માહિતી

આહારશાસ્ત્ર , ખાનપાન અને પોષણ વિશે અચૂક વાંચવા જેવી વૈજ્ઞાનિક માહિતી

અઠવાડિક ભવિષ્ય – 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર – તમારી રાશીનું ભવિષ્ય વાંચી લેજો

અઠવાડિક ભવિષ્ય – 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર – તમારી રાશીનું ભવિષ્ય વાંચી લેજો

બહેનો માટે અદ્ભુત ટીપ્સ – આટલું કરો અને મહેંદીનો રંગ મસ્ત ઘેરો (ઘાંટો) આવશે

બહેનો માટે અદ્ભુત ટીપ્સ – આટલું કરો અને મહેંદીનો રંગ મસ્ત ઘેરો (ઘાંટો) આવશે

તમારા અનમોલ વાળને હમેંશા લાંબા, કાળા, સુંદર, આકર્ષક અને સ્વસ્થ બનાવવા માટેનાં ઘરેલુ નુસ્ખા

તમારા અનમોલ વાળને હમેંશા લાંબા, કાળા, સુંદર, આકર્ષક અને સ્વસ્થ બનાવવા માટેનાં ઘરેલુ નુસ્ખા

error: Content is protected !!