ટોક ટાઈમ
શા માટે લગ્ન પછી યુવતીની જાડાઇ વધી જાય છે – ના ખબર હોય તો વાંચી લો કારણ

શા માટે લગ્ન પછી યુવતીની જાડાઇ વધી જાય છે – ના ખબર હોય તો વાંચી લો કારણ

સામાન્ય રીતે પાતળું અને બંધબેસતી કાઠીનું શરીર આકર્ષક હોય છે.એમાંયે યુવતીઓ તો પોતાનું શરીર પાતળું રાખવા માટે,કરવા માટે તનતોડ ઉપાયો અજમાવતી હોય છે.ખબર નહી શા-શા તરકટો અજમાવી બેસે છે શરીરને પાતળું બનાવવા માટે!પાતળી કાઠીની યુવતીઓ આકર્ષક દેખાતી હોય છે.

આ કારણ છે કે,યુવતીઓ હંમેશા પાતળા દેખાવવાની જ કોશિશમાં હોય છે.પણ હક્કીકત છે કે,લગ્ન બાદ યુવતીની શરીરની જાડાઇમાં ફરીથી વધારો થવા લાગે છે.ઘણા લોકો આનું કારણ જાણવા ઉત્સુક હોય છે.હાં,તો આખરે શા માટે આટલી તનતોડ મહેનત કર્યાં પછી પણ લગ્ન બાદ સ્ત્રીનું શરીર પાતળું થવાને બદલે વધી જાય છે?જે યુવતીઓ માટે પણ ચિંતાનો વિષય છે.

તો ચાલો આજે જાણીએ આ રાજ કે,શા માટે લગ્ન પછી પાતળી યુવતીઓ પણ જાડી દેખાવા લાગે છે:

કારણો છે કાંઇક આવા –

(1) લગ્ન બાદ અનેક ઉમંગોમાં રાચતું નવયુગલ હનીમૂનની પેરવીમાં પડે છે.એ પછી તો જોડી અનેક ઠેકાણે ફરવા જાય છે.દિવસો સુધી ઘરબા’ર રહે છે.અને એ સમયમાં અવનવી વાનગીઓ પાછળ રીતસર ટૂટી પડે છે.કદાચ એનું પરીણામ છે કે,હજમ ન થાય એવો ખોરાક ખાવાથી સ્ત્રીઓની જાડાઇમાં ફેરફાર આવે છે.

(2)લગ્ન પછી પ્રેગનન્સી અને બાળકના જન્મ પછી સ્ત્રીઓનું વજન વધી જાય છે.કારણ એ જ છે કે,તે હવે પોતાના શરીર કરતાં એના ફૂલને સંભાળવામાં વધારે ધ્યાન આપે છે!માં પોતાના હિસાબે એના સંતાનને કાંઇ થવા ના દે.

(3)લગ્ન બાદ સ્ત્રીની જવાબદારી વધી જાય છે.પરીવારની અડધી જવાબદારી ધડામ દઇને લાદી દેવામાં આવે છે.પરીણામ એ આવે છે કે,સ્ત્રી તણાવમાં આવી જાય છે.ટેન્શનની પરિસ્થીતીમાં તેને વધારે ભૂખ લાગે છે.એને પરીણામે ખોરાક વધી જાય છે.આમ,શરીરની જાડાઇ પણ ક્રમશ: વધી જાય છે.

(4)લગ્ન બાદ જવાબદારી અને કામ સ્ત્રી માટે તો વધી જ જાય છે.એક નવપરીણીત સ્ત્રી કામને લઆને મોડી-મોડી સુવે છે અને સવારે વહેલી ઉઠી જાય છે.નીંદર કરી નથી શકતી.પરીણામે પણ એમની જાડાઇ વધી જાય છે.

(5)લગ્ન પહેલાં યુવતી તેમના ભોજન વિશે પૂર્ણરૂપે જાગરૂક હોય છે.આવું જ ખાવું છે એ નિર્ણય તય હોય છે.પણ સાસરીયાની વાત અલગ છે.અહીં તો તળેલું તો તળેલું,મસાલેદાર તો મસાલેદાર-એ જ ખાવાનું છે જે બને છે.પરીણામે ખોરાકના ફેરફારને લીધે વજન વધી શકે છે.

(6)એ વાત પણ છે કે,લગ્ન પછી યુવતીમાં ઘણાં બદલાવ આવે છે.એ પછી હોર્મોનલ હોય કે ઇમોશનલ.આનાથી પણ વજનમાં તફાવત આવી શકે છે.

અજાણી અને રસપ્રદ માહિતી ગમી હોય તો અન્યો સાથે પણ શેર કરજો.ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!