ક્લીન બોલ્ડ
એક સાંસદ કે જેની ખૂબસૂરતી જોઈને લોકો પાગલ થઈ જાય છે, ક્લિક કરી જોવો ફોટા જે વાયરલ થયેલ છે

એક સાંસદ કે જેની ખૂબસૂરતી જોઈને લોકો પાગલ થઈ જાય છે, ક્લિક કરી જોવો ફોટા જે વાયરલ થયેલ છે

સોશિયલ મીડિયાનાં આ જમાનામાં દરરોજ કોઈને કોઈ વિડીયો કે ફોટો વાયરલ થતા રહે છે. જેમાંથી મોટાભાગના ફોટો બોલિવૂડની ખૂબસૂરત હિરોઈનનાં હોય છે. બધા જાણે જ છે કે ફિલ્મ જગતમાં એકથી એક ચઢિયાતી હિરોઈનો છે. એમને જોઈને બધા એવું વિચારતા હોય છે કે બધી જ સુંદર છોકરીઓ પણ અભિનેત્રી બનવાની ઈચ્છા રાખે છે, પણ આ સંપૂર્ણ સત્ય નથી.

આજે અમે તમને એક એવી હિરોઈન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાની કારકિર્દી રાજનીતિમાં બનાવી છે.

જી હાં, આજે અમે તમને જે અભિનેત્રી વિશે જણાવવાનાં છીએ, તે લોકસભામાં એન્ટ્રી કરનાર પહેલી કન્નડ અભિનેત્રી છે. આજે અમે તમને દક્ષિણ ભારતની ખૂબસૂરત અભિનેત્રી રામ્યાનો પરિચય કરાવવાના છીએ. તમને જણાવી દઈએ, રામ્યાનો જન્મ 29 ડિસેમ્બર 1982નાં રોજ બેંગલોરમાં થયો હતો. રામ્યાનું અસલી નામ દિવ્યા સ્પંદના છે.

દિવ્યાએ વર્ષ 2003 માં ફિલ્મ ‘અભી’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મોમાં તેણીએ પોતાનું નામ દિવ્યાથી બદલીને રામ્યા રાખી લીધું હતું. તેણીએ કન્નડ ફિલ્મ સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રામ્યાની સુંદરતા એવી છે કે એના માટે ઘણા લોકો પાગલ છે. ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યા બાદ રામ્યાને કન્નડ સિનેમાની ‘ગોલ્ડન ગર્લ’ તરીકે ઓળખવામાં આવે છે. રામ્યા પોતાના વ્યવહારને લીધે ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચુકી છે.

વર્ષ 2003માં રામ્યાનું બીજુ ફિલ્મ ‘એક્સક્યૂઝ મી’ આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. રામ્યા પોતાના અંગત જીવનને લઈને ખૂબ જ સખ્ત છે. એક વખત તેણે બે ફોટોગ્રાફર્સ અને બે પત્રકાર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી હતી, કારણ કે એમણે રામ્યાનો ફોટો છાપતા પહેલા એની મંજૂરી નહોતી લીધી.

સોશિયલ મીડિયા પર આજકાલ રામ્યાની હોટ તસ્વીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. રામ્યાની સુંદરતા જોઈને બધા જ એના ફેન બની જાય છે. તમને જણાવી દઈએ કે હવે રામ્યાએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું છે, કારણ કે હવે તે રાજનીતિમાં આવી ચૂકી છે. વર્ષ 2013માં રામ્યાને નેશનલ કોંગ્રેસની એક સાંસદ તરીકે સિલેક્ટ કરવામાં આવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે રામ્યાની માતા શ્રીમતી રંજીતા કર્ણાટકમાં કોંગ્રેસની સિનિયર સદસ્ય છે. રામ્યાનાં પિતા એક બિઝનેસમેન છે. રામ્યાએ વર્ષ 2011માં ભારતીય યુથ કોંગ્રેસ જોઈન કર્યું હતું.

રામ્યાએ માંડ્યા લોકસભા સીટ પર 2013માં થયેલ પેટા ચૂંટણી જીતીને સંસદ પહોંચી હતી. ત્યારબાદ રામ્યા કર્ણાટકમાં પેટા-ચૂંટણી જીતીને સાંસદ બની હતી, પણ તેણી વર્ષ 2014માં ચૂંટણી હારી ગઈ હતી. તેણીએ કોંગ્રેસ પાર્ટીનાં સોશિયલ મીડિયા વિભાગને સંભાળવાનું કામ સફળતાપૂર્વક કર્યું છે. એમણે જ રાહુલ ગાંધીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટને તેજ બનાવ્યું છે. ગયા વર્ષે જ કોંગ્રેસનાં સોશિયલ મીડિયા વિભાગનાં હેડ તરીકે રામ્યાની વરણી થઈ હતી. ફિલ્મી દુનિયામાંથી રાજનીતિમાં પ્રવેશ કરનાર રામ્યાને કોંગ્રેસનાં દીપેન્દરસિંહ હુડ્ડાને હટાવીને સોશિયલ મીડિયાની કમાન સોંપવામાં આવી હતી.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!