સ્ટાઇલીસ્ટ અને સુંદર છે અજય અને કાજોલ દેવગણની પુત્રી – ફોટા જોવા અહી ક્લિક કરો

બોલિવૂડના વર્તમાન સમયના સફળ અભિનેતા તરીકે અજય દેવગણની ઓળખ ઉભરી આવી છે.વિતેલા થોડા વર્ષોમાં એણે એકલે હાથે ફિલ્મોને તારી બતાવી છે.’ફૂલ ઔર કાંટે’થી શરૂ થયેલી તેની ફિલ્મી સફર આજે સફળતાના ઉચ્ચ મુકામ પર આવી પહોંચી છે.હાલ થોડા સમય અગાઉ રીલીઝ થયેલી તેની ફિલ્મ ‘રેડ’ પણ હિટ રહી હતી.

અજય દેવગણ એક્શન,કોમેડી અને થ્રિલર એમ દરેક અભિનય ફિલ્ડમાં દમદાર એક્ટિંગ કરી બતાવવા માટે જાણીતો છે.શરૂઆતના વર્ષોની તેમની ‘દિલ જલે’ જેવી ફિલ્મો તો હાલની ‘બાદશાહો’ અને ‘સિંઘમ’ જેવી ફિલ્મો પ્રત્યેક ભારતીય વર્ગને આકર્ષીને થિયેટર ભણી લાવે છે.આથી વિવિધ ફિલ્ડ આધારિત તેમની ફિલ્મો બોક્સઓફિસ પર થોકબંધ કમાણી કરે છે.દર્શકો તેમની ફિલ્મોને ખાસ્સી પસંદ કરે છે.

પરંતુ,આજે અહીં વાત અજય દેવગણ વિશે નથી કરવાની હોં!અહીં જે ટોપિક પર ચર્ચા કરવાની છે તે છે – અજય દેવગણની પુત્રી વિશે.આજે અજય દેવગણની પુત્રી વિશે કંઇક ખાસ અને અલગ જાણકારી આપવાની છે.એ સાથે અજયની સુંદર દિકરીની કેટલીક તસ્વીરો પણ આપની સામે પ્રસ્તુત કરવામાં આવી છે.

એ વાત તો બધાં જાણે છે કે અજય દેવગણના દમ પર બોક્સ ઓફિસ પર એમની ફિલ્મો સારો એવો ધંધો રળી લે છે.અજય દેવગણના સંદર્ભમાં આજે અમે જેના વિશે વાત કરવાના છે તે એમની પુત્રી નિશા વિશે છે.૨૦ એપ્રિલ,૨૦૦૩ના રોજ જન્મેલી નિશા લગભગ તેમની માતાના દેખાવ ઉપર જ ગઇ છે.માતા કાજોલને મળતો તેમનો ચહેરો છે.આજે નિશા ૧૪ વર્ષની થઇ છે.

નિશા અજયની અને કાજોલની હરેક માતા-પિતાની જેમ અત્યંત લાડકી દિકરી છે.નિશા હાલ ધિરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ (મુંબઇ) ખાતે અભ્યાસ કરે છે.કહેવા પ્રમાણે,તે તેમની માતા પર ગઇ છે.ઉલ્લેખનીય છે કે,નિશા ઘણી સુંદર છે.

આજે અમે સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલી તેમની તસ્વીરો આપને બતાવવા જઇ રહ્યાં છીએ.જોઇને તમને ખ્યાલ આવી જશે કે તે કેટલી સુંદર છે અને સાથે એટ્રેક્ટિવ અને અગ્રેસિવ સ્વભાવ પણ ધરાવે છે.

લેખ વાંચ્યા બાદ તમને શું લાગે છે કે નિશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકશે ખરી?શું છે પણ માતા-પિતાની જેમ બોલિવૂડમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઉત્સુક હશે ખરી?કે અન્ય કોઇ વિકલ્પ!

આપ કમેન્ટમાં આપનો અભિપ્રાય આપી શકો છો,ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!