ક્લીન બોલ્ડ
આ બે કારણોસર છોકરીઓના શર્ટમાં ખિસ્સુ નથી હોતુ – જાણી લો હકીકત

આ બે કારણોસર છોકરીઓના શર્ટમાં ખિસ્સુ નથી હોતુ – જાણી લો હકીકત

પુરુષ અને સ્ત્રીમાં માત્ર શારીરિક ફેરફારનું જ અંતર છે એવું હરગીજ નથી. એ તો છે જ કે, પુરુષ પુરુષ છે અને સ્ત્રી સ્ત્રી છે! પણ આ શારીરિક બંધારણીય ફેરફાર ઉપરાંત પણ એવા કેટલાક તફાવત છે જે છોકરા અને છોકરીને અલગ પાડે છે. આ તફાવત છે રહેણીકહેણીનો…!

શારીરિક બંધારણ બદલતાં જ બધું જાણે બદલી જાય છે. બંનેની રહેણી-કરણી અલગ હોય છે. મતલબ કે, પહેરવેશ અલગ અને લાઇફ-સ્ટાઇલ પણ અલગ. આમ તફાવત છેક સુધી ડિફરન્સ પેદા કરે છે. જેમાં કોઇ રીતે દિકરો-દિકરી એકસમાન સુત્ર લાગુ પાડવું વ્યાજબી નથી!

આધુનિકતાના સંદર્ભમાં વાત કરીએ તો, હવે મહિલાઓ પણ પુરુષની જેમ શર્ટ પહેરતી થઇ જશે. ફિલ્મોમાં અને વાસ્તવિક જગતમાં પણ તમે એ વાત નોટીસ કરી જ હશે. હવે તો પુરુષ પહેરતાં હોય તેવા કપડા મહિલાઓ પણ પહેરતી થઇ છે. એકંદરે આ બાબત સારી પણ છે.

બાય ધ વે, પુરુષના શર્ટમાં અને સ્ત્રીના શર્ટમાં તમે એક નજીવો પણ વિચારપ્રેરક ડિફરન્સ નોટ કર્યો છે? ફેરફાર છે-શર્ટમાંના ખીસ્સાનો…!હાં, આ ફેરફાર ખરે જ ધ્યાન ખેંચવાલાયક છે. વાત જાણે એમ છે કે,પુરુષની શર્ટમાં ખીસ્સું હોય છે જ્યારે મહિલાની શર્ટમાં ખીસ્સું હોતું નથી..!

તમે કદાચ નોટીસ કર્યું હશે તો તો ખ્યાલ જ હશે. પણ તમે આની પાછળનું કારણ જાણો છો? નહીને? તો ચાલો જાણીએ શું છે કારણ આ રસપ્રદ ડિફરન્ટ ટ્રેન્ડ પાછળનું :

આ કારણે નથી હોતું યુવતીઓના શર્ટમાં ખીસ્સું –

શા માટે યુવતીઓના શર્ટમાં પોકેટ હોતી નથી? આ વિચારવાલાયક મુદ્દો એક ચોંકાવી દેનાર તારણ વિશે જણાવે છે. વાત જાણે એમ છે કે, જો યુવતીઓના શર્ટમાં પોકેટ હશે તો જરૂરથી તે એમાં કંઇક ચીજ તો રાખવાની જ.

અને જો આમ થાય તો ધીરે-ધીરે એના શરીરનું બંધારણ ફરી જાય! મતલબ પોકેટને લીધે શરીરનો ભરાવદાર ભાગ કાળક્રમે અસર પામે. પરીણામે યુવતી એટલી સુંદર ના દેખાય જેટલી એ હોવી જોઇએ! એમની સુંદરતા પર ઘસારો ઉદ્ભવે!

છે ને એકદમ મૂર્ખામી ભરેલી વાત! એવો જ જઘન્ય વિચાર પણ!

હવે બદલી રહ્યો છે આ બકવાસ ટ્રેન્ડ –

આ થોડા સમય પહેલાંની વાત છે. એ વખતે આવું માનવામાં આવતું. યુવતીઓએ આ બાબતનો વિરોધ પણ કરેલો પણ હંમેશની જેમ એને પુરુષો આગળ ઝુકવું પડેલું અને એવા શર્ટ સ્વીકારવા પડેલાં જેમાં પોકેટ નામે ચીજ ના હોય!

હવે લાગે છે કે, આ ટ્રેન્ડ બદલી રહ્યો છે. હરેક ક્ષેત્રમાં મહિલાને સંપૂર્ણ આઝાદી આપવાની વાત છે. એ થોડી ઘણી સાકાર થઇ રહી છે. વિકસીત દેશોમાં તો આ હક્કીકત છે. જ્યારે ભારત જેવા દેશોમાં હજી વાર લાગશે, પણ પરિવર્તનો તો આરંભાઇ ચુક્યાં છે. આથી આ ટ્રેન્ડ પણ હવે બદલાઇ ચુક્યો છે.

મિત્રો, આર્ટીકલ અજાણ્યો અને જાણકારીપૂર્ણ લાગ્યો હોય તો આપના મિત્રો પણ જરૂરથી શેર કરજો. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!