21 જૂન, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્કેુલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે.

વૃષભ(Taurus):

મનમાં ઉત્સાીહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે.

મિથુન(Gemini):

વ્યાેપારમાં ગહન શોધ સંબંધી કાર્ય થશે. કલાત્મaક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ. ધાર્મિક ક્ષેત્રે આસ્થાં વધશે.

કર્ક(Cancer):

ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ. પદોન્નતિ, ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ.

સિંહ(Lio):

ધર્મ, ધ્યાન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્વાના કાર્યોમાં વિવાદોથી બચવું. નકામા તનાવથી બચવું.

કન્યા (Virgo):

કચેરીના વિવાદ, દૈનિક વ્યાચપાર, કુટુંબની સમસ્યાાઓમાં ભાગ્યાવર્ધક લાભ પ્રાપ્તિ કલાત્મરક ક્ષેત્રથી ભાગ્યોવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.

તુલા(Libra):

પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. ધર્મ, આધ્યાકત્મત, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ.

વૃશ્ચિક(Scorpio):

મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યા પારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્યા ઓ પર વિચાર-વિમર્શનો યોગ.

ધન(Sagittarius):

વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્યાિન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્યા ઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

મકર(Capricorn):

સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ.

કુંભ(Aquarius):

લાભ પ્રાપ્તિનો યોગ. મંગળ પ્રસંગોમાં સમય પસાર થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. કર્મક્ષેત્રમાં ઉચ્ચpસ્તપરીય કાર્ય થશે.

મીન(Pisces):

આર્થિક કારણોથી, સામાજિક કાર્યોથી અવરોધની સંભાવના. સુખ, સુવિધા, ભવન, વાહન સંબંધી કાર્યોમાં અધિનસ્થો કર્મચારીઓથી વિવાદ કરવો નહીં.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!