અદભુત
દુનિયામાં આજે પણ છે આવા ચમત્કારિક સાધુઓ – સુપરપાવર આ રીતે મેળવે છે

દુનિયામાં આજે પણ છે આવા ચમત્કારિક સાધુઓ – સુપરપાવર આ રીતે મેળવે છે

હોલિવુડ ફિલ્મોના સુપરહિરોથી તો આપણે પરિચીત જ છીએ.મારવેલના જગત ધ્રુજાવી દેનારા આયર્નમેન,થોર,હલ્ક…!ક્યારેય તો આપણે પણ એમ થાય કે આના જેવો સુપરપાવર આપણી પાસે હોય તો દુનિયા હલાવી દઇએ!પણ આપણે એટલું પણ સમજી શકીએ કે આ માત્ર ફિલ્મોમાં જ શક્ય છે.

જો કે,તમને એમ કહેવામાં આવે કે આવા સુપર નેચર માણસો પૃથ્વી પર પણ અસ્તિત્વમાં છે તો તમે માનો ખરા?અલબત્ત,તરત તો તમને વાત પર વિશ્વાસ થાય જ નહી.પણ ખરેખર આવા માણસો દુનિયાના ફલક પર રહે છે!આજે આપણે તેમના વિશે જ ચર્ચા કરવાની છે.

એ પહેલાં મથાળે ખુલાસો કરી દઇએ કે-આ માણસો બૌધ્ધ ભિક્ષુકો છે.ખાસ કરીને તિબેટ જેવા દેશોમાં એનો આશ્રય છે.હોલિવુડ ફિલ્મોમાં તમે કદાચ આવા બૌધ્ધ ભિક્ષુકો જોયેલા હશે.અહીં તમને જણાવીશું કે આ ભિક્ષુકો કેવી-કેવી શારીરીક ખાસિયતો ધરાવે છે અને શા શા કારનામા કરી શકે.જે સામાન્ય માનવીને અશક્ય જ લાગે!આ બૌધ્ધ ભિક્ષુકોના માઇન્ડ અને બોડી જ એવા ટ્રેઇન કરેલા હોય છે કે તેઓ આવા કામ પાર પાડી શકે.

સુપર પાવર –

એક કિલોમીટર લાગલગાટ તમે દોડી શકો?કોન્સટેબલની તૈયારી કરતા હો તો વાત અલગ છે!પણ સામાન્ય બેઠાડુ માણસને તો ૧૦૦ મીટર કાફી થઇ પડે,હાંફી જવા માટે જ સ્તો!જ્યારે આ બૌધ્ધ ભિક્ષુકો એવા અંતરને તો એકદમ તુચ્છ ગણીને કાપી શકે છે,ચિત્તાની ઝડપે!મોટે ભાગે પગના અંગૂઠા પર પુશઅપ્સ કરીને પણ!આ એની ખાસિયત છે.

વોકિંગ ઓન ધી વોલ –

દિવાલ પર ચાલવાની વાત છે!આ તો અશક્ય જ છે.પણ બૌધ્ધ ભિક્ષુકો માટે આ રમત વાત છે!હાં,તેઓ ઘણીવાર આ કરતૂત પ્રદર્શિત પણ કરી ચુક્યાં છે.માત્ર ચાલવાની જ વાત નથી,’રન ઓન ધી વોલ’પણ તેમની ખાસિયત છે.પુરપાટ ઝડપે દિવાલ પર દોડી પણ શકે.જેને માટે એને સ્પાઇડર મેનની જાળારૂપ દોરીની પણ જરૂર પડતી નથી!

ડરના મના હૈ –

બૌધ્ધ ભિક્ષુની આ જબરદસ્ત ખાસિયત છે,કહો કે સુપર ક્વોલિટી છે કે તેઓ એટલા ટ્રેઇન્ડ છે કે ડર નામનો ભાવ તેમના શરીરને સ્પર્શી પણ શકતો નથીફોટોમાં તમે જોઇ શકો છો કે એક ભિક્ષુક કડકડતા તેલની કડાઇમાં બેઠો,અવિચલ ભાવથી!જે સામાન્ય માણસની કલ્પનાથી એકદમ આઉટ છે.

પાણી ઉપર ચાલવુ –

ફોટોમાં બતાવેલ બૌધ્ધ ભિક્ષુકનું નામ છે-લિલિઆંગ.આ માણસે પાણી માથે ચાલીને ૧૨૫નો ફાસલો તય કરી નાખેલો!છે ને ગજબ!

બુલેટ જેવી બેસુમાર ઝડપ –

બૌધ્ધ ભિક્ષુકો કોઇ પણ કાર્ય કરવા માટે સામાન્ય માણસો કરતા સાવ ઓછો સમય લે છે.એની સ્પીડ એકદમ તેજ છે.ઝડપને કારણે તે વિસ્મયકારક બન્યાં છે.કોઇ કેવી રીતે દોડી શકે આટલી ઝડપે,યાર?

શરીરના તાપમાનનું સમતોલન –

હાડ થિજાવી નાખતી,સીમાડા છાંડી ગયેલી ઠંડીમાં બૌધ્ધ ભિક્ષુકો રહે છે.એ પણ સ્વેટર કે એવી કોઇ ચીજનો ઉપયોગ કર્યા વિના!ભલે ટેમ્પરેચર ગમે એટલું ગડગડી જાય.એના બોડીને જ એ એવી રીતે મેનેજ કરી લે છે.જો આમ આદમી કે બસ કી બાત નહી!

ચયાપચયની પ્રક્રિયા ઘટાડી દેવી –

બૌધ્ધ ભિક્ષુકો એમની મોટાબોલિઝમ અર્થાત્ ચયાપચયની પ્રક્રિયાનો રેટ ૬૦% જેટલો ઘટાડી શકે છે.જેને લીધે એમને સાવ ઓછા ખોરાકમાં પણ ચાલી જાય છે.સામાન્ય માણસની જેમ એની ભૂખ ઉઘડ-બંધ થવાનું બંધ કરી દે છે.

ધર્મ સશક્ત કરવો હોય તો પોતે પણ સશક્ત બનવું પડે એ વાત આ ભિક્ષુકો પરથી શિખી શકાય છે.માયકાંગલાથી આંદોલન થાય;માનવતના રસ્તા ઉપર ચાલી,બીજાની મુશ્કેલીઓનો શૂરવીરતાથી સામનો કરી ખાંડાના ખેલ ખેલી ના શકાય!એના માટે દેહ-મન તંદુરસ્ત જોઇએ.

આર્ટીકલ યોગ્ય લાગે,મજા આવે તો શેર જરૂર કરજો મિત્રો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

અમિતાભની લાડલી શ્વેતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જોઇને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય

અમિતાભની લાડલી શ્વેતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જોઇને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય

કોરોના લોકડાઉનમાં અક્ષયકુમાર પત્નીને લઈને હોસ્પિટલ પહોંચો – કારણ વાંચવા જેવું છે

કોરોના લોકડાઉનમાં અક્ષયકુમાર પત્નીને લઈને હોસ્પિટલ પહોંચો – કારણ વાંચવા જેવું છે

પ્રિયંકા અને નીક જોનાસે ભારત બહાર બેઠા બેઠા આવડી મોટી રકમ PM Cares માં જમા કરાવી

પ્રિયંકા અને નીક જોનાસે ભારત બહાર બેઠા બેઠા આવડી મોટી રકમ PM Cares માં જમા કરાવી

Read Gujarati Leading News Papers Online During Lock Out Due To COVID-19

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

error: Content is protected !!