આવી રીતે કરી શકો છો ટૂથપેસ્ટ અને બ્લીચનો ઉપયોગ કરીને પ્રેગનન્સી ટેસ્ટ – ક્લિક કરી વાંચો

માં બનવાનું હરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે. હરેક મહિલા માતા બનવા માંગતી હોય છે, પોતાના સંતાનને પોષવા માંગતી હોય છે. આ સુખ આગળ બધાં સુખ વિસાતમાં પડે છે. માતા માટે તો પોતાના સંતાનનો જન્મ એ જ પરમ સુખ હોય છે. એની આગળ સ્વર્ગીય સુખો પણ વામણા લાગે છે. પણ હરેક મહિલાના ભાગ્યમાં જ કમનસીબે આ સુખ હોતું પણ નથી! અને કદાચ હોય છે તો એ બહુ સમય બાદ આવે છે, લગ્નને ઘણો સમય વીતી ગયાં બાદ.

ખરેખર એ તો કુદરતના હાથની વાત છે. પરંતુ આજે વાત એક અલગ ટોપિક પર છે. ઉપયોગી પણ છે અને સાથે જ નવી લાગે એવી રસિક પણ!

અક્સર એવું બનતું હોય છે કે, મહિલાઓ પ્રેગનન્સીની તપાસ કરવવા માટે અવનવા માધ્યમોમાંથી પસાર થતી હોય છે.
પણ કમનસીબે આજે પણ સમાજનો એવો એક મોટો હિસ્સો છે જે આવા બધાં કામો કરવામાં ઘણી શરમ, ગભરામણ, નાનપ અનુભવે છે. એમાંયે ગામડાંની મહિલાઓ તો લગભગ આ ટેસ્ટ કરાવતી જ નથી. કદાચ એનું કારણ પ્રેગનન્સી ટેસ્ટ કીટથી શરમ અનુભવવાનું પણ હોઇ શકે.

આજે આ સમસ્યાના સમાધાન રૂપે જ અમે એવા એક ઉપયોગ વિશે જણાવી રહ્યાં છે જેની મદદથી હવે પ્રેગનન્સી ટેસ્ટ ઘરે જ કરી શકાશે. એ સાથે હવે તેમાં ડર કે શરમની પણ કોઇ વાત નહી રહે. વાંચો શી છે આખી વાત :

આ રીતે કરો પ્રેગનન્સી ટેસ્ટ –

ટૂથપેસ્ટનો ઉપયોગ શો થાય છે? તમને થશે કે આ વળી આઇઆઇટી લેવલનો પ્રશ્ન પૂછનાર મૂર્ખ લાગે છે! ટૂથપેસ્ટનો ઉપયોગ સ્વાભાવિક છે કે સવારમાં ઉઠીને બ્રશ કરવા માટે જ થાય. પણ ના, તમે ટૂથપેસ્ટની મદદથી પ્રેગનન્સી ટેસ્ટ પણ કરાવી શકો છો…! છે ને થોડી કે સાવ જ અજૂગતી લાગતી વાત? પણ આ હક્કીકત છે. બસ તમારે અમુક સ્ટેપ ફોલો કરવાના છે અને તમે આસાનીથી ઘરે બેઠા જ pregnancy test/પ્રેગનન્સી ટેસ્ટ કરાવી શકશો.

સવારમાં ઉઠ્યાં બાદ પ્લાસ્ટિકના ગ્લાસમાં યુરીનનું સેમ્પલ લો. ત્યારબાદ, એમાં થોડી માત્રામાં ટૂથપેસ્ટ ઉમેરો. થોડીવારમાં જો યુરીનનો રંગ નીલો થઇ જાય તો સમજવું કે તમે હવે આવનારા સંતાનની માતા બનવાના છો! અને આ ખુશી પતિ અને પરીવાર સાથે વહેંચી શકો છો.

એ ઉપરાંત, બ્લીચનો ઉપયોગ કરીને પણ તમે પ્રેગનન્સી ટેસ્ટ કરી શકો છો. આ માટે એક કપ બ્લીચ લઇને તેમાં યુરીનના સેમ્પલને મેળવવાનું છે. જો આમ કરતાં બ્લીચમાંથી બુંદબુંદ ફૂટે કે પરપોટા નીકળે તો માનજો આપની માનતા-મનોકામના પૂર્ણ થઇ…!

એક વાત નોંધી લો કે, આ ઉપાયોમાં દર વખતે સો ટકા સફળતા નથી મળતી. શરીરના અંત:સ્ત્રાવીય બદલાવોને લીધે ક્યારેક આપને ધાર્યા મુજબ પરીણામ ના પણ મળે. પણ જો ઘરે રહીને જ પ્રાથમિક રૂપે આ ટેસ્ટ કરવા માંગો તો કરી શકો છો.

માહિતી ઉપયોગી અને શેર કરવા યોગ્ય લાગી હોય તો આપના મિત્રોને પણ આ ઉપયોગી વાતની ઇન્ફોર્મેશન આર્ટીકલ શેર કરીને પહોંચાડજો. ધન્યવાદ!

અગત્યની નોંધ: આ માહિતી સચોટ રીઝલ્ટ આપે એની અમો કોઈ જવાબદારી કે ખાતરી લેતા નથી, માહિતી અમુક એનાલીસીસ ને આધારે મુકેલ છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!