આરોગ્ય વેદ, ઈતિહાસની વાતો
સોનોગ્રાફી કર્યા વગર આ રીતે જાણી શકાય કે ગર્ભમાં છોકરો છે કે છોકરી? આ વર્ષો જૂની રીત છે

સોનોગ્રાફી કર્યા વગર આ રીતે જાણી શકાય કે ગર્ભમાં છોકરો છે કે છોકરી? આ વર્ષો જૂની રીત છે

આજે ભારતમાં દરેક સ્ત્રી જાણવા માંગે છે કે, એના પેટમાં ઉછરી રહેલ સંતાન છોકરો છે કે છોકરી? એવામાં વિજ્ઞાન પણ ખૂબ આગળ વધી ગયું છે. જેના દ્વારા સરળતાથી જાણી શકાય છે કે, ગર્ભમાં બાબો છે કે બેબી. પણ ભારતીય ઇતિહાસમાં વર્ષોથી આ વિશે જાણવા માટે અમુક લક્ષણોને પારખીને જ કહી શકાય છે કે, ગર્ભમાં રહેલ શિશુ દિકરી છે કે દિકરો ! અને જૂના જમાનામાં કરાયેલ આવી ભવિષ્યવાણી કોઈ દિવસ ખોટી નથી પડી (ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવુ એ દંડનીય અપરાધ છે)

ગર્ભમાં શું છે? કઈ રીતે ખબર પડે કે ગર્ભમાં છોકરો છે કે છોકરી? આજે અમે તમને એના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. એક મહિલા માટે માં બનવું એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. સંતાન સુખ એ બધા માટે એક ખુબસુરત અહેસાસ હોય છે. જોકે કેટલાક લોકો આ અનુભવથી વંચિત પણ રહેતા હોય છે. પણ જેમને આ સુખ મળે એમને દુનિયાનાં બધા જ સુખ વામન લાગે. જો કે બાળકનાં જન્મ પહેલાં દરેકનાં મનમાં એક પ્રશ્ન ઉછળતો હોય છે કે ગર્ભમાં શું હશે? બાબો હશે કે બેબી?

ગર્ભમાં ઉછરી રહેલ બાળકની ઓળખ કરવી એ અશક્ય કામ છે પણ આપણા પૂર્વજો ગર્ભવતી સ્ત્રીનાં શરીર પર થતા અમુક ફેરફારો જોઈને અનુમાન લગાવતા કે ગર્ભમાં શું છે? ચાલો જાણીએ એવી જ કેટલીક નિશાનીઓ જેના દ્વારા આપણા વડીલો ભવિષ્યવાણી કરતા કે ગર્ભમાં શું છે? :

(1) જો સ્ત્રી જરૂરત કરતા વધુ મુડી સ્વભાવની થઈ ગઈ હોય તો એવું મનાય છે કે, એ કન્યાને જન્મ આપશે. કારણ કે આનાથી ફિમેલ હોર્મોન્સ વધારે થઇ જાય છે.

(2) જો તમારૂ ડાબુ બ્રેસ્ટ (સ્તન) જમણા બ્રેસ્ટ કરતા મોટું હોય તો તમે દીકરીને જન્મ આપશો. એવી જ રીતે જો ગર્ભમાં છોકરો હોય તો જમણું બ્રેસ્ટ ડાબા બ્રેસ્ટ કરતા મોટુ હશે.

(3) જો નિપ્પલ જરૂરત કરતા વધારે કાળા થઈ જાય તો માનવામાં આવે છે કે દીકરો આવશે.

(4) જો પેશાબનો રંગ એકદમ પીળો હોય તો છોકરો અને આછો પીળો હોય તો છોકરી.

(5) જો તમારા હૃદયના ધબકારા સામાન્ય હોય તો છોકરો અને ધબકારા 140 સુધી હોય તો બેટીનો જન્મ થશે.

(6) જો ગર્ભવતી મહિલાને નમકીન ખાવાનું મન થાય તો પુત્ર થશે અને મીઠી વસ્તું ખાવાની ઈચ્છા થાય તો પુત્રી થશે.

(7) આ બધી જ નિશાનીઓમાં આ નિશાનીને સૌથી મોટી કારગર માનવામાં આવે છે કે, જો પિતાનું વજન વધે તો પુત્રીનો જન્મ થવાની શક્યતા વધી જાય. જો પિતાનું વજન સામાન્ય હોય તો પુત્રનો જન્મ થાય.

(8) પ્રેગનેન્સી દરમિયાન પગના વાળ વધી ગયા હોય તો પુત્ર થવાની શક્યતા વધુ રહે છે.

(9) જો નાકનો આકાર વધી જાય તો દિકરાની સંભાવના વધુ છે.

(10) જો ગર્ભમાં બાળક વધુ ઉછળ-કૂદ કરતુ હોય તો માનવામાં આવે છે કે, એ છોકરો હોય શકે.

દીકરો દીકરી એક સમાન.

બેટી બચાઓ, બેટી પઢાઓ – દેશ આગે બઢાઓ.

નોંધ : ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ સજાપાત્ર ગંભીર ગુનો છે. અમે કોઈપણ પ્રકારે ગર્ભ પરીક્ષણને પ્રોત્સાહન આપતા નથી

 

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!