આ ફોટોમાં છે બોલીવુડ સુપરસ્ટાર, જોઈએ કેટલા ઓળખી શકે છે, શું તમે એને ઓળખ્યો ?

લગભગ બોલીવુડ સ્ટાર સલમાન ખાનને નાના-મોટા સૌ પસંદ કરે છે. લાખો મહિલાઓ એમની ખૂબસુરતી અને મસલ વાળી બોડીની દિવાની છે, પણ નાનપણમાં આ બોલિવૂડ સ્ટાર પણ સામાન્ય બાળક જેવો જ હતો. આવું અમે એટલે કહી રહ્યા છીએ કારણ કે અમારી પાસે એનું સબૂત છે. આજે અમે તમને એક ફોટો દેખાડવાના છીએ જેમાં તમારે સલમાન ખાનને ઓળખી કાઢવાનો છે.

અરબાઝ ખાને શેર કર્યો બચણપનો ફોટો:


આ ફોટોમાં અમે શર્ત લગાવી શકીએ કે તમે અરબાઝ અને સોહેલને નહિ ઓળખી શકો, જે આ ફોટોમાં સલમાન ખાનની સાથે દેખાય રહ્યા છે. જે લોકોએ આ ફોટોમાં ખાન ભાઈઓને ઓળખવા માટે ઘણી બધી મહેનત કરી એ લોકો પણ નિષ્ફળ રહ્યા છે. ખરેખર, આ ફોટોને અરબાઝ ખાને પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. આ ફોટોમાં સલમાન ખાન, અરબાઝ ખાન, અલવીરા અને સોહેલ ખાન મોજૂદ છે.

બધા લોકો ઓળખવામાં થાપ ખાય જાય છે:


આ ફોટોમાં અરબાઝ અને સોહેલને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. આ ફોટોમાં સલમાન ખાનની સાથો-સાથ એમનાં ભાઈ-બહેન પણ છે. જોકે નાનપણની ફોટો તો અલગ જ હોય છે. આવા જૂના ફોટોમાં રહેલ લોકોના ચહેરા તો ફક્ત ઘર-પરિવારનાં લોકો જ ઓળખી શકતા હોય છે. આ ફોટોમાં પણ કંઈક એવું જ છે. ચાલો તમને આ ફોટોની એક હિંટ દઈએ, આ ફોટોમાં સલમાન ખાન, એમની બહેન અલવીરા, સોહેલ ખાન અને અરબાઝ ખાન છે.

ફોટોમાં આ જગ્યા પર ઉભા છે સલમાન ખાન :


આ ફોટોમાં સલમાન ખાન અને અરબાઝ ખાન બન્ને સાથે ઉભા છે. આ બન્ને પછી એમની બહેન અલવીરા ઉભી છે અને સૌથી છેલ્લે સોહેલ ખાન છે. આ ફોટોમાં સલમાન ખાને પીળા રંગનું ટી-શર્ટ પહેરેલું છે. તમને જણાવી દઈએ કે હાલમાં સલમાન ખાન ટીવી પર ‘દસ કા દમ’ નામનો પ્રોગ્રામ હોસ્ટ કરી રહ્યો છે અને એમની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ રેસ-3 પણ સારી એવી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં એમની હિરોઈન જેક્લીન છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ ગમી હોય તો શેર કરો અને સલમાન ખાનને ઓળખી બતાવો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!