સુંદરતાની ખરા અર્થમાં મુરત કહી શકાય એવી પાકિસ્તાની પાયલોટના ફોટા જોવા અહી ક્લિક કરો

સામાન્ય રીતે આપણા મનમાં એક ધારણા બંધાયેલી હોય છે કે, સૌથી ખુબસુરત તો હિરોઇન જ હોય શકે! તમને કોઇ સવાલ કરે કે, સૌથી ખુબસુરત યુવતી કોણ? તો કદાચ તમે તમને મનપસંદ હિરોઇનનું જ નામ આપશો. આપણે એવું લાગે છે કે, તે આટલી ખુબસુરત છે ત્યારે જ તો આ ફિલ્ડમાં આવી શકી છે ને? અલબત્ત, એવું નથી. બહાર નીકળો. દુનિયા જુઓ. એવી તો અનેક સુંદરતા તમને ભટકાશે કે તમારી એ ફેવરીટ એક્ટ્રેસનું પણ તેની આગળ કંઈ જ નહી આવે!

કોઇ એક્ટ્રેસ, ખેલાડી કે સેલિબ્રીટી માત્ર સુંદર હોય એવું હરગીજ નથી હોતું. સુંદરતા કોઇ એક ફિલ્ડની કે ક્ષેત્રની મોહતાજ છે એવું હોય ખરું? નહી! આજે એવો જ એક ભ્રમ ભાંગવાનો ભંડારો આપની સમક્ષ લઇને અમે હાજર છીએ. વાત છે પાકિસ્તાનની એક યુવતીની.(હાં, સુંદરતા કોઇ મુલ્ક જોઇને પણ નથી આવતી.) આ યુવતીએ રીતસર હમણાંથી તો હલબલી જ મચાવી દીધી છે.

ખુબસુરતી એવી કે દિવાના બનાવી દે! –

તસ્વીર તો જુઓ આ પાકિસ્તાની યુવતીની. હોશ ઉડી જશે કે આખરે કેવી રીતે આ યુવતી આટલી સુંદર હોઈ શકે? અલબત્ત, એ પ્રશ્નનો જવાબ હોઇ ના શકે પણ વાસ્તવિકતા સામે જ છે. આ યુવતીની પાકિસ્તાની મહિલા પાયલટ છે.

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની આ દુનિયામાં પાકિસ્તાની યુવતીની તસ્વીરોએ ચકચાર જગાવી છે. જ્યાં-ત્યાં એની ચર્ચા ચાલે છે. લોકો આ લેડી પાયલટની ખુબસુરતી પર આશ્વર્યની સાથે દિવાનગી પણ અનુભવી રહ્યાં છે. જાણકારી મુજબ, આ યુવતીનું નામ હુમા છે. જે મુળ કરાંચીની રહેવાસી છે. હાલ તે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં પાયલટનું કામ કરી રહી છે.

તસ્વીરો જોઇને તમે પણ મદહોશ થઇ જશો –

હુમાએ જ્યારે પ્રથમ વાર સોશિયલ મીડિયા પર તેમની તસ્વીરો શેર કરી બસ ત્યારથી જ લોકો તેની સુંદરતાને જોઇ આશ્વર્ય ચકિત બની ગયેલા. લોકોએ દુનિયાની પ્રથમ સુંદરીના નામે એમની તસ્વીરોને ખુબ માત્રામાં શેર કરી. આજે હક્કીત પરિસ્થિતી એ છે કે, જ્યાં જુઓ ત્યાં બસ હુમા જ હુમા…!

હુમાની તસ્વીરો જોઇને દરેક વ્યક્તિ એમની કુદરતે આપેલી અણમોલ સુંદરતાના વખાણ કર્યા વગર રહી નથી શકતો. માત્ર પાકિસ્તાનની નહી પણ દુનિયા ભરની સુંદરીઓમાં તેમને એક માનવા લાગ્યાં છે લોકો. ખુબસુરતી જ એવી છે કે, લોકો પાસે તરેહ-તરેહની કલ્પનાઓ કરાવી દે…!!

‘સુંદરતાની રાણી’ લાગી રહી છે આ પાયલટ –

આ મહિલા તો જાણે સુંદરતાની રાણી જ લાગી રહી છે પણ પાકિસ્તાનમાં આ પહેલાં પણ કેટલાંક બિલકુલ આવા જ કિસ્સા સામે આવી રહ્યાં છે. થોડા વખત પહેલાં પણ આમ બનેલું. જ્યારે એક ચાવાળી યુવતીની સુંદરતાએ વિશ્વ ડોલાવેલું અને એની પણ ચોતરફ આવી ચર્ચા થયેલી. પછી એ યુવતીની કિસ્મત જ જાણે બદલી ગયેલી.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!