સુપરસ્ટાર રજનીકાંત ની દીકરીઓની ખુબસુરતી એમ છે – ફોટા જોવા અહી ક્લિક કરો

બોલિવૂડે દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે નામના કાઢી છે. એની વિશાળતા અનેક જોજનો સુધી પહોંચેલી છે.(વો ફિલ્મ બનાને કે લીયે ક્વોલિટી જરૂરી હૈ ક્યાં..!) અહીં અનેક નાનામોટા કલાકારો સમયે-સમયે આવે છે. અમુક લાઇમલાઇટમાં આવીને પ્રસિધ્ધ થઇને ચાલ્યાં જાય છે તો અમુક ઊંધેકાંધ પછડાયને પણ જાય છે.

પણ એવા તો કો’ક કો’ક કલાકારો કળાય છે જે લાંબા સમયસુધી દર્શકોના દિલ પર સામ્રાજ્ય જમાવી શકે છે. આવા કલાકારો બહુ ઓછા હોય છે. એમાંનો જ એક અદાકાર એટલે – રજનીકાંત! આ નામનો વધારે પરીચય આપવાની કોઇ જરૂરી ખરી? અલબત્ત, રજનીકાંતનું નામ જ એની ઓળખ છે!

સાઉથમાંથી આવીને બોલિવૂડમાં રાજ કરનાર રજનીકાંતની અભિનય ક્ષમતાની શ્રેષ્ઠતા આજે કોઇપણ સ્વીકારે છે. ‘રોબોટ’ ફિલ્મથી રજનીકાંતે બોલિવૂડમાં તહેલકો મચાવી દીધેલો. આ ફિલ્મ જબરદસ્ત હિટ થયેલી. જેમાં તે ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલ. હવે તેના પર આગામી ફિલ્મ આવી રહી છે – ‘2.0’. આખા એશિયાની સૌથી ખર્ચાળ કહેવાતી આ ફિલ્મને લઇને રજનીફેનોમાં ઘણો ઉત્સાહ વ્યાપી ચુકેલો છે.

એક સમયે બસ કંડક્ટરની ફરજ બજાવનાર રજનીકાંત આજે ‘સુપર સ્ટાર’ છે! જાણી લો કે, રજનીકાંતનું ખરું નામ શિવાજીરાવ ગાયકવાડ છે. બોલિવૂડ માટે તેણે ‘રજની’નામ પસંદ કરેલ અને લોકોએ તેને ‘સુપરસ્ટાર રજની’ની પહેચાન આપી.

રજનીકાંત વિશે અહીઁ આટલું જ બસ છે. કારણ કે, આપણે વાત રજનીકાન્ત વિશે નહી પણ તેમની સૌઁદર્યતાની મૂરત સમાન પુત્રીઓ વિશે કરવાની છે. રજનીકાંતની પુત્રીઓની સુંદરતા જાણે હરેક માટે કાયલ કરનારી બની રહે તેવી છે. રજનીકાન્તને બે પુત્રીઓ છે – ઐશ્વર્યા અને સૌઁદર્ય. નામ પ્રમાણે જ બને સૌંદર્યરૂપી ઐશ્વર્યની ધણી છે.

જો કે, રજનીકાન્તની બંને પુત્રીઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુરી જ બનાવી રાખી છે. પણ લોકોનું માનવું છે કે, જો તેમણે ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હોત તો બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ પાણી ભરત!

રજનીકાન્તની પુત્રી સૌંદર્ય પ્રસિધ્ધ નિર્દેશક, ગ્રાફિક ડિઝાઇનર અને નિર્માતા છે. અનેક તમિલ ફિલ્મોમાં તેણે ગ્રાફિક ડિઝાઇનરનુંકામ કર્યું છે. સૌંદર્યના લગ્ન અશ્વિની રામકુમાર સાથે થયેલા. પણ કોઇ કારણોસર બંનેનું લગ્નજીવન લાંબું ના ચાલ્યું અને છૂટાછેટા લઇ બંને વિખૂટા પડ્યાં. સૌંદર્યએ ઘણી ફિલ્મોમાં નિર્દેશક અને પ્લે બેક સિંગર તરીકે કામ કરેલું છે.

રજનીકાન્તની નાની પુત્રી ઐશ્વર્યાના લગ્ન સાઉથ સુપરસ્ટાર અને ‘વાય ધીસ કોલાવેરી ડી’ અને ‘રાંજણા’ જેવી ફિલ્મોથી પ્રસિધ્ધ થયેલ ધનુષ સાથે ૨૦૧૦માં થયેલી.

બંનેની તસ્વીરો જુઓ. તમે કન્ફ્યુઝ થઇ જશો કે બંનેમાંથી કોને વધારે સુંદર ગણવી!

One thought on “સુપરસ્ટાર રજનીકાંત ની દીકરીઓની ખુબસુરતી એમ છે – ફોટા જોવા અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!