ફિલ્લમ ફિલ્લમ
વિજેતાઓ ને આપવા KBC પાસે ક્યાંથી આવે છે કરોડો રૂપિયા ? – જાણીને હોંશ ઉડી જશે

વિજેતાઓ ને આપવા KBC પાસે ક્યાંથી આવે છે કરોડો રૂપિયા ? – જાણીને હોંશ ઉડી જશે

ટીવી પર આજકાલ રીયાલિટી શો તો ઘણા ફૂટી નીકળ્યાં છે. દો આંસુ બહાદો…બસ! પણ આ બધામાં ‘કૌન બનેગા કરોડપતિ’ જેટલી લોકપ્રિયતા કોઇ હાંસલ કરી શક્યું નથી. એની લાગલગાટ ચાલેલી સિઝનોએ એકથી એક ચડિયાતી લોકપ્રિયતા હાંસલ કરેલી. સોની ટીવી પર એના પ્રસારણ સમયે ચેનલનો ટીઆરપી રેટ પણ ઘણો જ હાયર રહેતો. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો અર્થાત્ ‘KBC’ની પ્રસિધ્ધીનું કારણ છે કે, તે સમાજના કોઇપણ વર્ગને ચમકાવવા માટે તૈયાર હતો, તેના જ્ઞાનને સહારે.

લોકો માત્ર આ શો જોવા માટે જ નહી, તેમાં ભાગ લેવા માટે પણ ઉત્સુક હતાં. એક સિઝન શાહરૂખ છાને હોસ્ટ કરેલ એ સિવાય તમામ સિઝન અમિતાભ બચ્ચન દ્વારા જ હોસ્ટ કરવામાં આવેલ છે – અને અમિતાભ વગર બીજાં કોઇ આ માળખામાં ફિટ બેસી પણ ના શકે!

વિજેતાઓને કોણ આપે છે પૈસા? –

કેબીસી શો દ્વારા સમાજના હરેક સ્ટેજના લોકોને પોતાના સપનાંઓ પૂરા કરવા માટે એક પ્લેટફોર્મ મળેલ છે. અહીં લોકો પોતાના જનરલ નોલેજ દ્વારા એક જ દિવસમાં હજાર-લાખથી માંડી કરોડો સુધીની કમાણી કરી શકે છે. પ્રશ્નોના સાચા ઉત્તરો આપીને પોતાની જીંદગી બદલી શકે છે. એક પ્રશ્ન તમને કદી થયો છે ખરો કે, આ વિજેતાઓને આપવા માટે કરોડોના મોઢે પૈસા ક્યાંથી આપવામાં આવતા હશે? કોણ આપતું હશે કરોડપતિ બનવા આવેલાંને કરોડોની નોટો?

આ રહ્યો જવાબ –

ઉપરનો સવાલ કદાચ તમારા મનમાં પણ કોઇક વખત ઉદ્ભવ્યો હોય એવું બની શકે પણ ખાસ જાણકારીના અભાવે અને વધારે તો શોધનના આળસને લીધે તમે એ સવાલ ભણી ધ્યાન આપવાનું માંડી વાળ્યું હોય એવું બની શકે. ત્યારે હવે જાણી લો જવાબ :

કેબીસીમાં વિજેતાઓને આપવામાં આવતા પૈસા આ શો ચાલતો હોય એ દરમિયાન સોની ટીવી પર આવતી એડ્વર્ટાઇઝમાંથી મળતી રકમમાંથી આપવામાં આવે છે…!હાં, જેમ કોઇ ફિલ્મમાં કે શોમાં એક્ટર કે એક્ટ્રેસને અભિનય માટે ફી આપવામાં આવે છે તેમ કેબીસીમાં થોડું અલગ પ્રકારે એ શો ચાલતો હોય એ દરમિયાન સોની ટીવી પર પ્રસારિત થતી જાહેરાતોમાંથી જે-તે વિજેતાઓને જે-તે જીતેલી રકમ આપવામાં આવે છે. અર્થાત્ આ ધન એ વિજ્ઞાપનોમાંથી પ્રાપ્ત ધન છે!

મિત્રો, છે ને થોડી હટકે જાણકારી? બસ, આવી જ જાણકારી ભરી વાતો માટે લાઇક કરો અમારું પેજ અને લેતા રહો નિયમિત મુલાકાત. અને હાં, આર્ટીકલ યોગ્ય લાગ્યો હોય તો આપના મિત્રોને પણ શેર કરીને જણાવજો કે આમ આવે છે કેબીસીમાં પૈસો…! ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!