કેરિયરને પૂર્ણવિરામ ના લાગે એટલે આ કલાકારોએ હેર ટ્રાન્સપ્લાન્ટથી ટાલ છુપાવી છે – એકતો બધાનો ફેવરીટ

કોઈપણ માણસ માટે એમના વાળ ખૂબ જ મહત્વના હોય છે. બધા ઈચ્છે કે એમના વાળ કાળા, ભરાવદાર, મુલાયમ અને મજબૂત હોય. પરંતુ કેટલાક લોકોના વાળ સમય પહેલા જ ખરવા લાગે છે. વાળથી માણસને કોન્ફિડન્સ આવે છે અને વાળ ખરવાથી એમનો કોન્ફિડન્સ તૂટવા લાગે છે. બૉલીવુડ સેલિબ્રિટીઝના વાળ સ્ક્રીન ઉપર તો ખૂબ સારા લાગે પણ જરૂરી નથી કે અસલ જીંદગીમાં પણ એમના વાળ એવા જ હોય. જેવુ દેખાય છે એવું હકીકતમાં હોતું નથી.

સામાન્ય માણસની જેમ બોલિવૂડ સ્ટારને પણ વાળ ખરવાની સમસ્યા હોય છે. મોટાભાગના લોકો પૈસાના અભાવને કારણે આનો ઈલાજ નથી કરાવતા. તો વળી, સેલિબ્રિટીઝ પાસે તો દરેક સમસ્યાનો ઈલાજ હોય છે. એમની પાસે એટલા પૈસા હોય છે કે તેઓ કોઈપણ ખામીને જડમૂળમાંથી દૂર કરી શકે છે. તમને જણાવી દઈએ કે કેટલાક બોલિવૂડ સ્ટાર્સના વાળ એટલા બધા ખરી ગયા હતા કે લગભગ તેઓ ટકલા થઈ ગયા હતા પરંતુ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને એમણે પોતાની સમસ્યાને હંમેશને માટે દૂર કરી નાખી.

(1) કપિલ શર્મા :


તમે જુઓ જ છો કે, કોમેડી કિંગ કપિલ શર્માના માથા પર પહેલા આટલા વાળ નહોતા. થોડા વર્ષ પહેલાં એમણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

(2) સલમાન ખાન :


બોલીવૂડના દબંગ ખાન સલમાન ખાનના માથે પણ વાળ ઓછા હતાં. એમણે પણ હેર ટ્રાન્સપ્લાન્ટનો સહારો લીધો છે.

(3) અમિતાભ બચ્ચન :


અમિતાભ બચ્ચનનો આ ફોટો જોઈને એકદમ નવાઈ લાગશે. મીડિયા રીપોર્ટસ મુજબ વર્ષ 2000માં કોન બનેગા કરોડપતિ દરમિયાન એમણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

(4) ગોવિંદા :


જ્યારે ગોવિંદાનું સ્ટારડમ કાયમ હતું ત્યારે તે પોતાના વાળ ગુમાવી રહ્યા હતા. એટલે એમણે પણ હેર ટ્રાન્સપ્લાન્ટની મદદ લીધી.

(5) અક્ષય કુમાર :


વાળની દુર્દશાથી બચવા માટે ખિલાડી અક્ષય પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુક્યા છે.

(6) સંજય દત્ત :


સંજયના પડતા કરિયરની જેમ એમના વાળ પણ ખરવા લાગ્યા હતા. જો એમણે સમયસર હેર સર્જરી ન કરાવી હોત તો એમનું આખું કરિયર ડૂબી જાત.

(7) હિમેશ રેશમિયા :


એક્ટિંગની ઑફર્સ આવ્યા બાદ હિમેશ રેશમિયાને પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું. તે પોતાની ટાલ હંમેશા ટોપીમાં છુપાવીને રાખતા.

(8) વિવેક ઓબેરોય :


વિવેક પણ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો સહારો લઈ ચુક્યા છે. હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ એમના માથા પર સિલ્કી વાળ આવી ગયા.

(9) આદિત્ય પંચોલી :


વધુ પડતા વાળ ખરવાને કારણે આદિત્ય પંચોલીએ પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને એમણે પોતાનો સ્ટાઈલિશ લુક ફરી પ્રાપ્ત કરી લીધો.

(10) અભિજિત ભટ્ટાચાર્ય :


બોલીવૂડના મશહૂર સિંગર અભિજિત ભટ્ટાચાર્યએ પણ આઈ.એલ.એચ.ટી. દુબઈમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી છે. તસવીરમાં તમે ફર્ક જોઈ શકો છો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!