કોરોના લોકડાઉનમાં અક્ષયકુમાર પત્નીને લઈને હોસ્પિટલ પહોંચો – કારણ વાંચવા જેવું છે

બૉલીવુડ જગતનો દિગ્ગજ ખેલાડી તરીકે ફેમસ અભિનેતા અક્ષય કુમાર કોઈને કોઈને કોઈ કારણ ન લીધે હમેશાં ચર્ચામાં રહે છે. અક્ષય કુમાર તથા અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના કોરોના જેવી ઘાતક સમસ્યા વિરૂઘ્ધ લડવા માટે 25 કરોડ રૂપિયાનું દાન પીએમ કેરમાં આપીને વધુ ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ અભિનેતા અક્ષય કુમારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વધુ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા એક વીડિયોમાં અક્ષય કુમાર તેની પત્ની ટ્વીન્કલ ખન્ના જોડે દેખાવા મળી રહ્યો છે. અભિનેતા અક્ષય કુમાર વાઇફ ટ્વીન્કલ ખન્ના જોડે દવાખાનાં માંથી પરત ફરી રહ્યો છે.

 

હોસ્પિટલનું નામ મોઢા પર આવતા જ માણસો ડરી ગયા હતા. જોત-જોતામાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઇ ગયો છે. અક્ષય તથા ટ્વિંકલના ચાહક છેવટે એ જાણવા માંગે છે કે, કેમ હોસ્પિટલ ગયા હતા.

 

દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર જ્યારથી તેની વાઇફ ટ્વીન્કલ ખન્ના જોડે હોસ્પિટલથી પરત આવ્યા છે ત્યારથી માણસો વિવિધ અટકળ લગાવી રહ્યા છે. પરંતુ આ બધી અટકળો પર ટ્વીન્કલ ખન્નાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

 

View this post on Instagram

 

PIC- #AkshayKumar sir n #Tina mam clicked at their house in #juhu, #mumbai recently!!

A post shared by AKSHAY KUMAR FANS GROUP🇦 🇰 🇫 🇬 (@akfansgroup) on Mar 16, 2020 at 4:39am PDT

 

હિરોઈન ટ્વિંકલ ખન્નાએ જાતે આ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે આ વીડિયો દ્વારા લોકોને જણાવ્યું હતું કે સવારના આશરે સાડા દસ વાગ્યા છે અને મુંબઈના રસ્તાઓ ખાલી છે કબૂતર-કાગડા ઉપરાંત કોઈ શેરીઓમાં જોવા મળતું નથી.

 

અક્ષયને તેનો ડ્રાઈવરને દેખાડતા જણાવ્યું હતું કે, આ મારો ડ્રાઇવર છે અને અમે દવાખાના થી પરત આવી રહ્યા છીએ. પરંતુ આનો અર્થ એ નથી કે, મને કોરોના વાયરસ થયો છે. વધુમાં ટ્વીન્કલ ખન્નાએ આગળ જણાવ્યું હતું કે, અનેક માણસોને ઘણા કારણોસર હોસ્પિટલમાં જવું પડે છે. તેણે આ રવિવારે કહ્યું કે મારા પતિનું ખિસ્સું ઢીલું છે પરંતુ તેનું હૃદય ખૂબ મોટું છે પણ મારો પગ તૂટી ગયો છે. તમને બધાને રવિવારની હાર્દિક શુભકામના.

 

View this post on Instagram

 

One last kick before she leaves for her first karate exam. #karategirl

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Feb 1, 2020 at 5:38am PST

 

તમને કહી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીન અપીલ પછી અભિનેતા અક્ષય કુમારે ભારતને આ મહામારી વિરુદ્ધ સહાય માટે 25 કરોડ રૂપિયાનું દાન આપવાનું જાહેર કર્યું હતું. અક્ષય કુમારના આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં તારીફ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

#Repost @tweakindia @akshaykumar – Eating clean is not an option but a way of life for me. Here’s a glimpse at what made me spring into action this morning 🕺 Sharing how you can also make my favourite avocado on toast and my chia pudding. It’s healthy, tasty, and keeps you full for hours, not to mention high in protein 😋 *Avocado on toast* Mash a ripe avocado. Add little olive oil, I like to add Rapeseed oil to it. Add a pinch of Himalayan Pink Salt, & a dash of chaat masala if you like things flavoursome. Spread the mashed avocado on two slices of toasted barley bread or any multigrain bread. Garnish with pomegranate. *Chia Pudding* Soak 3 teaspoons of chia seeds in walnut milk, overnight. Add a little honey or cinnamon to it. Top with seasonal fruits of your choice, preferably berries. Voila Bon Appetit 🙏🏽 Now you know what’s in my dabba, I nominate @katrinakaif @bhumipednekar and @shikhardofficial to give me a peek inside their dabbas. It would be great to know more healthy food options. Don’t forget to share a photo with #WhatsInYourDabba and tag @TweakIndia .

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Jan 12, 2020 at 8:57pm PST

 

માણસો તો અક્ષય કુમારની પ્રસંશા કરતા કરતા થાકતાં નથી. પરંતુ પ્રસંશા કરવામાં તેની વાઇફ પણ પીછે હઠ કરતી નથી. અભિનેત્રી તથા પત્ની ટ્વીન્કલ ખન્નાએ તેના પતિના આ પગલાં પર ગર્વ મહેસુસ કર્યો છે. ટ્વિંકલ ખન્નાએ પણ તેની આ ખુશીનો ખુલ્લીને ઈઝહાર કર્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!