પ્રિયંકા અને નીક જોનાસે ભારત બહાર બેઠા બેઠા આવડી મોટી રકમ PM Cares માં જમા કરાવી

બૉલીવુડ જગત ચાલુ કરી છેક હોલીવુડ સુધી ઝલવો બતાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તાજેતરમાં ગ્લોબલ આઇકન બની ગઈ છે. પ્રિયંકા હમણાં વિદેશમાં તેના પતિ નિક જોડે ક્વોરેન્ટાઇનમાં સમય ગુજારી રહી છે. હમણાં સમગ્ર વિશ્વમાં કોરોના જેવી સમસ્યા વિરુદ્ધ લડી રહ્યું છે ત્યારે અભિનેત્રી પ્રિયંકાએ જે પગલું ભર્યું છે તે સરાહનીય છે.

 

અભિનેત્રી પ્રિયંકા અને તેના પતિ નિકે કોરોનાના આંતક વિરુદ્ધ લડવા માટે પીએમ કેરમાં દાન કર્યું છે. તો પ્રિયંકા અને નિક જોનાસે બીજા વિવિધ વ્યક્તિઓને પણ પીએમ નરેન્દ્ર મોદીના પીએમ કેર્સમાં દાન કરવા અપીલ કરી છે.

પ્રિયંકાએ તેના સક્રિય સોશિયલ મીડિયા દ્વારા ડોનેશન બાબતની માહિતી શેર કરી હતી. એક મીડિયા હાઉસ જોડેની વાતચીત કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે. વિશ્વમાં કેટલાક એવા માણસો છે જેને આ સમયે સહાયની આવશ્યકતા ધરાવે છે. નિક અને હું એવી સંસ્થામાં ડેન દેવા માંગીએ છીએ જે ગરીબ વ્યક્તિની મદદ કરી રહી હોય, ડોક્ટરની સહાય કરી રહી હોય. બાળકોને જમતી હોય, આ સાથે જતે ફિલ્મને અને એન્ટરેતે નેમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ કરતા હોય. આ બધાને સમર્થન કરવું જોઈએ. અમે દિલથી બધા લોકોને વિનંતી કરીએ છીએ કે, દાન આપો. જો 1 આપને ડોલર પણ દાન આપીએ છીએ તો કંઈક જુદું કરીએ છીએ

 

તો પતિ નિક અને અભિનેત્રી પ્રિયંકાએ બંનેએ સોશિયલ મીડિયા સક્રિય એકાઉન્ટ પર એનજીઓના કોન્ટેક્ટ નંબર તથા તેની લિંક પણ પોસ્ટ કરી છે.
આ ની જોડે જ પ્રિયંકા ચોપરાએ એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં ઘણી સંસ્થા અને તેનાથી સંકળાયેલ માણસો આગળ આવી રહ્યા છે આવી રહ્યા છે. આ વિડીયો પોસ્ટ કરતા કેપ્સનમાં જણાવ્યું હતું કે, આ બધા કોરોના વાયરસથી લડવા માણસોની સહાય કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

The world needs our help more than ever. These organizations are doing amazing work by helping those impacted by #Covid19. They are feeding the hungry (including children out of school), supporting doctors and first responders, helping low income and homeless communities, and supporting our colleagues in the entertainment industry. Nick and I have already donated to these charities: @unicef, @feedingamerica, @goonj, @doctorswithoutborders, @nokidhungry, @give_india, @sagaftra, @iahvofficial, @friends_of_aseema, and #PMCares Fund. Thank you for everything you are doing. They need your support too, and we would implore you to donate as well. I have linked to each org with a swipe up in my stories…no donation is too small. Together we can help the world beat this. ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Mar 30, 2020 at 8:34pm PDT

 

તમને એ પણ કહી દઈએ દઈએ કે, પ્રિયંકાએ યુનિસેફ ગૂંજ, ડોકટર્સ વિધાઉટ બોર્ડર, પીએમ કેર્યસ જેવી સંસ્થાઓમાં દાન કર્યું છે.

 

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અગાઉ ભારતમાં અનુષ્કા શર્મા, વરુણ ધવન, કાર્તિક શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, કરણ જોહર, ભૂમિ પેડણેકર જેવા વિવિધ બોલિવૂડ જગતના સિતારાઓ પણ મોટી રકમ ડોનેત કરી ચૂક્યા છે. જેમાં અક્ષય કુમારે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ ડોનેટ કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!