રામાયણ ના ‘સુગ્રીવ’ એટલે કે શ્યામ સુંદરજી નું નિધન – ‘રામ’ બનેલ અરુણ ગોવિલે પણ શ્રધાંજલિ આપી

રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનું પાત્ર નિભાવનાર ઍક્ટર શ્યામ સુંદર કલાણીનુ મૃત્યુ થઇ ગયુ છે. આ સીરિયલમાં રામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલે તેમને યાદ કરતા શ્રદ્ધાંજલિ આપો છે.

અભિનેતા અને રામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલે ટ્વીટ પર શોક જાહેર કરતો મેસેજ લખ્યો- મિસ્ટર શ્યામ સુંદરના મૃત્યુના ન્યૂઝ સાંભળીને હું દુઃખી છું. તેમને રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનુ પાત્ર નિભાવ્યા હતુ, બહુ જ સારા માણસ ઉમદા વ્યક્તિત્વ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

જાણવા મળ્યું છે કે, વર્ષો પછી રામાનંદ સાગરની ફેમસ રામાયણ દૂરદર્શન પર ફરી રિપીટ ટેલિકાસ્ટ થઇ રહી છે. જેના લીધે રામાયણા દરેક પાત્ર ફરી એક વખત ફરીથી વધુ ચર્ચામાં આવ્યા છે.

અગત્યની વાત એવી છે કે, શ્યામ સુંદર કલાણીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત રામાયણ સીરિયલથી જ ચાલુ કરી હતી. જોકે પછી તેમને વધુ કામ ન હતુ મળ્યુ. રામયણમાં સુગ્રીવની ભૂમિકા નિભાવતા પછી તે માણસોના દિલમાં સમાયા હતા. આજે પણ અનેક માણસો તેમના પાત્રને યાદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!