સુર્યાસ્ત થઇ જાય પછી ક્યારેય ના કરવું આ 4 વસ્તુનું દાન, થઇ શકે છે ખુબજ મોટું નુકશાન

આપણા શાસ્ત્રો માં દાન નું મહત્વ ખુબજ જણાવવા માં આવ્યું છે. દાન અલગ અલગ પ્રકારના હોય છે. અને સાચા માંથી દાન કરવામાં આવે તો તેનું ખુબજ પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ અમુક વસ્તુ એવી પણ છે જેને આપણે દાન ના નામ પર ભૂલ કરી બેસીએ છીએ,, આને આ ભૂલ ના કારને પુણ્ય ના બદલે આપણે પાપ ના ભાગીદાર બની જઈએ છીએ. દરેક વ્યક્તિ જનતા અજાણતા આ ભૂલ કરી બેસતા હશે. તો આજે અમે જણાવીશું તેના વિશે વિસ્તારથી.

image source

આજે અમે જણાવીશું સુર્યાસ્ત પછી કઈ કઈ વસ્તુનું દાન ના કરવું જોઈએ. અપના ભારતીય હિંદુ સમાજ માં દાન નું ખુબજ મહત્વ છે. દાન કરવાથી ખુબજ પુણ્ય મળે છે. પરંતુ અમુક વસ્તુ એવી છે જેનું દાન સુર્યાસ્ત પછી કરવામાં આવે તો વ્યક્તિ બરબાદ થઇ જાય છે. જીવનમાં ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કઈ-કઈ વસ્તુઓ નું દાન સુર્યાસ્ત બાદ ના કરવું જોઈએ.

image source

૧. દૂધ : સુર્યાસ્ત થયા પછી ભલે કોઈ પણ ભિખારી તમારા દ્વાર પર આવે તેને બીજી કોઈ પણ વસ્તુ આપવી પરંતુ ભૂલથી પણ દૂધ નું દાન ના કરવું નહીતર તમારું હસતું રમતું જીવન બરબાદ થઇ શકે છે.

૨. દહીં : તમે ઘણા મંદિર માં અથવા મંદિર ની બહાર બેઠેલા ભીખારીઓ ને દહીં નું દાન કર્યું હશે. પરંતુ સુર્યાસ્ત થયા પછી આ ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. દૂધ ની જેમ સુર્યાસ્ત થયા બાદ કોઈ ને ભૂલથી પણ દહીં નું દાન ના કરવું જોઈએ.

image source

૩. લસણ અને ડુંગળી : શાસ્ત્રો અનુસાર સુર્યાસ્ત થયા બાદ ટોના ટોટકા ની અસર વધારે થાય છે. તેથી આ સમયે ક્યારેય પણ કોઈ વ્યક્તિ ને ડુંગળી અને લસણ ના આપવું. અને ના તો કોઈ પાસે ડુંગળી અને લસણ માંગી ને ખાવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરી જાય છે.

૪. પૈસા : સુર્યાસ્ત થયા બાદ ક્યારેય કોઈ ને પૈસા ન આપવા જોઈએ. જો કોઈ વ્યક્તિ સુર્યાસ્ત પછી ઉધારી ના પૈસા માંગે તો પણ ના આપવા જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

Leave a Reply

error: Content is protected !!