શરદી-ઉધરસ અને તાવ જ નહિ, આ 18 લક્ષણો પણ દર્શાવે છે કોરોના, સરકારે રજુ કરી નવી ગાઈડલાઈન

કોરોના સંકટ કાળ ની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના ના ઉપચાર થી લઈને ડીસ્ચાર્જ સુધી ની ગાઈડલાઈન્સ રજુ કરતા રહ્યા છે. આ ગાઈડલાઈન્સ વિશેશ્ગ્યો ના કહેવા મુજબ રજુ કરવામાં આવે છે. કોરોના ના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે સરકારે રજુ કરેલ ગાઈડલાઈન્સ માં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તો ચાલો જાણીએ આ બાબતો વિશે વિસ્તારથી.

image source

નવા બદલાવો માં એવો આદેશ કરવામાં આવ્યો છે કે હવે ppe કીટ પહેરી ને કોરોના ના મરીજો નો ઈલાજ કરનાર ડોકટરો અને સ્ટાફ ને  કવોરોનટાઈન નહી કરવામાં આવે. ભોપાલ માં સ્વસ્થય આયુક્ત ના આદેશ પછી GMC એ  કવોરોનટાઈન માં રહેલા સ્ટાફ ને તત્કાલ સેન્ટર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. એની સાથેજ સ્વાસ્થ્ય વિભાગે કોરોના ના લક્ષણ ની પાન સૂચી બહાર પાડી છે. કેન્દ્ર સરકાર ની ગાઈડલાઈન પછી સ્વાસ્થય આયુક્ત ફેઝ અહમદ કીદવઈ એ પણ બધા જીલ્લા ના કલેકટર સીએમએસઓ અને સિવિલ સર્જનને આદેશ આપી ને કોરોના ના સંદિગ્ધ અને પોજેટીવ મરીજોને લક્ષણો ના આધારે ચિન્હઇત હોસ્પીટલો ને મંજુરી આપવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.

image source

આ છે કોરોના ના લક્ષણ : હવે કોરોના ના મુખ્ય લક્ષણો માં માત્ર શરદી ઉધરસ ગળા માં ખરાશ એટલુજ નથી. તાવ આવવો એટલું જ નથી. આ બધા લક્ષણો ના હોય તો પણ કોરોના પોઝીટીવ આવે છે. આ વાત ને ધ્યાનમાં રાખી ને નવી ગાઈડલાઈન માં સરકારે બીજા ૧૫ લક્ષણ જણાવવા માં આવ્યા છે. હવે મોળો જીવ થવો. ઉલટી થવી, કબજિયાત, સ્વાદ અને સુગંધ ના આવવી, ચાલવામાં તકલીફ થવી.

image source

ત્વચા પર દાણા થવા, હાથ પગ ની આંગળીઓ નો રંગ બદલવો, હોઠો અને ચહેરા નો રંગ બદલવો. આવી પરિસ્થીતી પણ કોરોના ના લક્ષણ દર્શાવે છે. નવી ગાઈડલાઈન અનુસાર એવું માનવામાં આવે છે કે ppe કીટ માં ઈલાજ અને સાર સંભાળ દરમિયાન ચેપ લાગવાની સંભાવના ખુબજ ઓછી છે. નોન કોવીડ વોર્ડ માં ભરતી અન્ય મરીજો માંથી કોઈ ની પણ રીપોર્ટ પોઝીટીવ આવે તો તેની સારવાર અને દેખભાળ કરનાર વ્યક્તિ અથવા સ્ટાફ ને કવોરોનટાઈન કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!