આ રાશિના જાતકોને આપસમાં ક્યારેય નથી બનતું એક બીજા સાથે, રહે છે હંમેશા અણબનાવ 

આપણે ત્યાં હિંદુ ધર્મમાં ઘણા પરિવારો માં જયારે છોકરા અને છોકરીના લગ્ન નક્કી કરવામાં આવે એ પહેલા તેમની કુંડળી અને ગ્રહો મેળવવામાં આવે છે. આવું કરવાથી બંને પરિવારના લોકો નિશ્ચિત થઇ જાય છે કે આ બંને નું લગ્ન જીવન સારું ચાલશે. જો બંને ની કુંડળી ના ગ્રહ યોગ મેલ ના ખાતા હોય તો તેમનું લગ્ન જીવન આનંદ થી લાંબુ ચાલતું નથી. જગડા અને તકરાર થયા કરે છે. તો આજે અમે જણાવી શું કઈ કઈ રાશીઓ ના જાતકો ને એકબીજા સાથે ઓછું બને છે એ વિશે.

image source

વૃશ્ચિક અને મેશ રાશી : મેષ રાશી ના લોકો જલ્દીથી કોઈ ના પર ભરોસો નથી કરતા. આ રાશિના જાતકો ફલર્ટ કરતા હોય છે. બંને રાશિના જાતકો ને પોત પોતાની આજાદી વધારે પસંદ હોય છે. બંને પોત પોતાનામાં મસ્ત રહે છે. આ બંને રાશિના જાતકો માંથી ક્યારેય કોઈ એક નામવા નું પસંદ નથી કરતા. અને એજ કારણ થી આ બંને રાશી ના જાતકો ને આપસ માં બનતું નથી.

image source

કુંભ અને કર્ક રાશી : કુંભ રાશિ ના જાતકો નો વ્યવહાર ખુબજ સારો હોય છે. જેનાથી તેઓ દરેક લોકો ને પોતાના દીવાના બનાવી લે છે. તેઓપોતાના પ્રિય વ્યવહાર થી જ કર્ક રાશિના જાતક ને પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ થોડા સમય પછી આ જ વ્યવહાર બંને વચ્ચે લડાઈ-ઝગડા નું કારણ બની જાય છે.

image source

મેશ અને કર્ક રાશી : આ બંને રાશીઓ બીકુલ અલગ અલગ છે. આ બંને રાશિના જાતકો ને આપસમાં બિલકુલ બનતું નથી. બંને ના વિચારો પણ એકબીજા થી ખુબજ અલગ અલગ હોય છે. જો આ રાશિના લોકો આપસ માં પ્રેમ કરતા હશે તો પણ તેઓ ને એક બીજાને સમજવામાં ખુબજ સમય લાગશે.

image source

વૃષભ અને સિંહ રાશી :  વૃષભ રાશિના જાતકો ને શાંત વાતાવરણ પસંદ છે. તેઓ કોઈ પણ નવું કામ કરતા પહેલા સો વાર વિચારે છે. અને સિંહ રાશી ના લોકો ચંચલ સ્વભાવ ના હોય છે. અને ગુસ્સા વાળા હોય છે. તેઓ દરેક નવી વસ્તુ ની ટ્રાય જરૂર કરે છે. આ બંને રાશિના જાતકો ને ખુબજ ઓછું બને છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!