કરોડો રૂપિયાની કમાણી કરતી આ અભિનેત્રી લોકડાઉનમાં કરી રહી છે આ કામ, જુઓ તસ્વીર

લોક ડાઉન ના કારને લોકો ઘરે બેઠા બેઠા સમય પસાર કરવા માટે કઈક ને કઈક પ્રવૃત્તિ ઓ કરી રહ્યા છે. અને તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમ સામાન્ય વ્યક્તિઓ લોક ડાઉન દરમિયાન ઘરની પ્રવૃત્તિ કરે છે તેમ ટીવી ના સ્ટાર્સ પણ કોઈ ને કોઈ પ્રવૃત્તિ પોતાના ઘરમાં કરી રહ્યા છે. જેના વિશે આજે અમે વાત કરીશું.

image source

ઘણા બધા સિતારાઓ પોતાના ઘરના અને પોતાના હાલના કામકાજ ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. કે તેઓ અત્યારે ક્યારેય ના કર્યું હોય એ બધું કરી રહ્યા છે. આજે અમે વાત કરીશું અભિનેત્રી કીર્તિ કુલ્હારી ની જે હાલ માં લોક ડાઉન નો સમય પસાર કરવા માટે ગામ ગઈ છે.

image source

હાલ માં જ કીર્તિ કુલ્હારી એ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો શેર કરી જે ખુબજ વાઈરલ થઇ છે. એ તસ્વીરો માટે એક નાનકડા ગામ માં ચુલા પાસે બેસીલાકડા નાખી રસોઈ બનાવતી જોવા મળી રહી છે. અન સાથે તેના દાદી બેઠા છે જે ચા પી રહ્યા છે. કીર્તિ કુલ્હારી ગામ  માં પોતાના દાદી સાથે લોક ડાઉન નો પૂરો આનંદ માણી રહી છે.

image source

કીર્તિ કુલ્હારી એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે છે. પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનની ડિગ્રી સાથે સ્નાતક થયા પછી, કુલહરીએ 2002 માં ઓડિઆની ફિલ્મ ધરિનીથી અભિનયની શરૂઆત કરી હતી. તેનો પહેલો બોલીવુડ દેખાવ ખીચડી: ધ મૂવીમાં 2010 માં થયો હતો, ત્યારબાદ 2011 માં શૈતાનની ભૂમિકામાં જોવા મળી હતી.

image source

તે પછી તે ગુલાબી (2016), ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019) અને મિશન મંગલ (2019) સહિતની સફળ ફિલ્મોમાં દેખાઇ.કીર્તિ કુલ્હરીનો જન્મ અને ઉછેર મુંબઇમાં થયો હતો. તેણીનો પરિવાર રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાનો છે. કીર્તિ કુલહરીએ સાહિલ સહગલ સાથે 2016 માં લગ્ન કર્યા.અને અત્યારે હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે આ લોક ડાઉન ના સમય માં કીર્તિ પોતાના દાદી સાથે ગામડાની મોજ માણી રહી છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!