રાશિ અનુસાર અ રીતે કરો દેવી દેવતાની પૂજા, ભાગ્ય કમળની જેમ ખીલી ઉઠશે

જ્યોતિષ અનુસાર જાતકો એ પોતાની રાશી અનુસાર દેવી દેવતાની પૂજા કરવી જોઈએ. તેનાથી ભગવાન ખુબજ જલ્દી ખુશ થઇ જાય છે. અને જીવનમાં આવનારી દરેક સમસ્યા દુર થઇ જાય છે. આજે અમે જણાવીશું કેટલીક એવી બાબતો જે દરેક રાશિના જાતકો એ જાણવી જોઈએ. જો આટલી બાબતોનું રાખવામાં આવે ધ્યાન તો મળે છે શુભ ફળ.

image source
 • મેષ : આ રાશિના જાતકો નું મન ખુબજ ચંચલ હોય છે. મેશ રાશિ ના જાતકો એ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ. આ રાશી પર હનુમાનજી ના વિશેષ આશીર્વાદ રહે છે.
 • વૃષભ : આ રાશિના જાતકો ખુબજ જીદ્દી સ્વભાવના હોય છે. તેમને ભગવાન શિવ ની પૂજા કરવી જોઈએ. તેમજ પૂજા માં સફેદ ચંદન નો ઉપયોગ કરવો.
 • મિથુન : આ રાશી ના જાતકો એ ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા કરવી જોઈએ. પૂજા માં ગુગલ ના ધૂપ નો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી ખુબજ લાભ થાય છે.
 • કર્ક : આ રાશી ના જાતકો એ ભગવાન શિવ ની પૂજા કરવી જોઈએ. સોમવારે ભગવાન શિવ ની ઉપાસના કરવાથી લાભ થાય છે.

image source
 • સિંહ : આ રાશી ના જાતકો એ સૂર્ય દેવતાની પૂજા કરવી જોઈએ. સાથે જ સૂર્ય મંત્ર નો જપ કરવો જોઈએ.
 • કન્યા : આ રાશી ના જાતકો એ દુર્ગા માતા ની પૂજા કરવી જોઈએ. પૂજામાં શુદ્ધ ઘી નો દીપક પ્રગટાવવો.
 • તુલા : આ રાશી ના જાતકો એ ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા કરવી જોઈએ. પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ કરવાથી ખુબજ લાભ થાય છે.
 • વૃષિક : આ રાશી ના જાતકો એ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ. પૂજા માં તુલસીના પાન નો ઉપ્યોગ્ક્રવો જોઈએ.

image source
 • ધન : આ રાશી ના જાતકો એ સૂર્ય દેવ ની પૂજા કરવી જોઈએ. ભગવાનને સફેદ મીઠાઈ નો ભોગ લગાવવો.
 • મકર : આ રાશી ના જાતકો એ શિવજી ની પૂજા કરવી જોઈએ. પીળા રંગ ના વસ્ત્ર માં બેસીને પૂજા કરવી ખુબજ શુભ માનવામાં આવે છે.
 • કુંભ : આ રાશી ના જાતકો એ ભગવાન કૃષ્ણ નીપુજા કરવી જોઈએ. સવાર સાંજ ચંદન ની ધૂપ કરવી જોઈએ.
 • મીન : આ રાશી ના જાતકો એ ભગવાન ગણેશજી ની પૂજા કરવી જોઈએ. ભગવાન ગણેશ ને મોદક નો ભોગ લગાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!