એક એપિસોડ માટે 8 લાખ રૂપિયા લેતી આ અભિનેત્રી લોકડાઉનમાં લગાવે છે ઘરે કચરા-પોતા

કોરોના ના કારને આખા દેશ માં લોક ડાઉન જાહેર કરાયું છે. લોક ડાઉન ના કારને લોકો ઘરે બેઠા બેઠા સમય પસાર કરવા માટે કઈક ને કઈક પ્રવૃત્તિ ઓ કરી રહ્યા છે. અને તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમ સામાન્ય વ્યક્તિઓ લોક ડાઉન દરમિયાન ઘરની પ્રવૃત્તિ કરે છે તેમ ટીવી ના સ્ટાર્સ પણ કોઈ ને કોઈ પ્રવૃત્તિ પોતાના ઘરમાં કરી રહ્યા છે. જેના વિશે આજે અમે વાત કરીશું.

image source

ઘણા બધા સિતારાઓ પોતાના ઘરના અને પોતાના હાલના કામકાજ ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. કે તેઓ અત્યારે ક્યારેય ના કર્યું હોય એ બધું કરી રહ્યા છે. આજે અમે વાત કરીશું ખુબજ ફેમસ ટીવી અભિનેત્રી કનિકા માનની જે હાલ માં લોક ડાઉન નો સમય પસાર કરવા માટે પોતાના ઘરના કામ કરી સમય પસાર કરી રહી છે.

image source

થોડા સમય પહેલા જ કન્નીકા માન એ પોતાના ઇન્સ્તા એકાઉન્ટ માં એક વિડીઓ શેર કર્યો હતો જેમાં એં પોતાના ઘરમાં પોતું લગાવી રહી હતી. કનિકા માને હમણાં કોરોના ના કારને પોતાના ઘરના બધાજ નોકરો ને રાજા આપી દીધી છે. જેથી તે જાતે ઘરના કામ પણ કરે છે. અને એ પની પણ મજા લઇ રહી છે અને પોતાના ચાહકો સાથે આવા વિડીઓ શેર કરી દરેકના દિલ જીતી રહી છે.

image source

કનિકા માન એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસ અને મોડેલ છે. તે ઝી ટીવીના ડેઈલી સોપમાં ‘ગુડન’ ની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત છે- ગુડન તુમ્સે ના હો પાયેગા (2018). કનિકાનો જન્મ 7 ઓક્ટોબર 1993, હરિયાણાના પાણીપતમાં થયો હતો. તેણીની રાશિ તુલા રાશિ છે. તેનું શિક્ષણ પૂરું થયા પછી, તેણે એલ.એલ.બી. મેળવવા માટે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ, તેણીએ ત્યાંથી એલએલબી માં માસ્ટરી કરી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

image source

તેણીનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. તે પાણીપતમાં તેના માતાપિતા, દાદી અને ભાઇ-બહેનો સાથે રહેતી હતી. તેની એક નાની બહેન, સિમરન માન અને એક નાનો ભાઈ અભિજિત માન છે. કનિકા માન એક ખુબજ ફેમસ અભિનેત્રી છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!