જયારે ઇમરાન હાશ્મીને કહ્યું હતું કે આ ત્રણ અભિનેત્રીઓ ને ક્યારેય નહિ કરું કિસ, કારણ જાણી ચૌકી જશો

બોલીવુડ ના સીરીયલ કિસર ના નામથી જાણીતા અભિનેતા ઇમરાન હાશમી એ ૩ અભિનેત્રી વિશે જણાવ્યું છે કે જેને તેઓ ક્યારેય પણ તેમની સાથે કિસિંગ સીન નહિ કરે.

image source

૧. આલિયા ભટ્ટ : ઇમરાન હાશમી આજે કઈ પણ છે એ મહેશ ભટ્ટ ના કારને જ છે. અને મહેશ ભટ્ટ ના કારને જ તેને મોટી મોટી ફિલ્મો મળી છે. અને તેના કારને જ આજે તેણે બોલીવુડ માં પોતાનો સિક્કો ચલાવ્યો છે. અને એ કારણ થી તે અઆલીયા ભટ્ટ ને પોતાની બહેન મને છે અને તેથી જ તેને એ ક્યારેય કિસ નહિ કરે.

image source

૨. કંગના રાણાવત : ઇમરાન હાશમી અને કંગના રાનાવત ઘણીવાર એક સાથે જોવા મળ્યા છે અને તેમને ઘણા કિસિંગ સીન પણ કાર્ય છે. પરંતુ આ બંને નો કોઈ વાત ના લીધે જગડો થઇ ગયો હતો. ત્યાર બાદ કંગના રાણાવતે કોઈ પણ કારણ સર તેને કિસિંગ સીન કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ બંને વચ્ચે ક્યારેય નથી મળ્યા.

 

image source

૩. જરીન ખાન : જરીન ખાન અને ઇમરાન હાશમી ખુબજ સારા મિત્રો છે અને એ જ કારણ થી ઇમરાન હાશમી ક્યારેય પણ જરીન ખાન ને કિસ કરવા નથી માંગતી. તેમનું માનવું છે કે તેમની મિત્રતા ના કારને બંને વચ્ચે સંકોચ થાય છે. અને તેથી જ તે બંને એકબીજાને કિસ કરવા નથી માંગતા. આમ એક અભિનેત્રી તેની બહેન છે અને એક મિત્ર તે ઉપરાંત એક સાથે જગડો થઇ ગયો હોવાથી તેમને ઇમરાન હાશમી કિસ કરવાથી દુર રહે છે. આમ તો ઇમરાન હાશમી નું નામ આવે એટલે લોકો ના મનમાં તેની એવી છાપ જ છે કે તેને એવી નજરે જ જોવા મળે છે.

image source

ઇમરાન હાશમી વિષે વધુ વાત કરીએ તો અભિનયની કારકિર્દીને આગળ ધપાવતા પહેલા તેણે 2002 ની હોરર ફિલ્મ રાઝ માટે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. 2004 સુધીમાં, હાશ્મીએ સફળ મર્ડર (2004), ઝેહર (2005), આશિક બનાયા આપને (2005), કલયુગ (2005), અક્ષર (2006) અને ગેંગસ્ટરની ભૂમિકાઓ સાથે હિન્દી સિનેમાના એક અગ્રણી અભિનેતા તરીકે પોતાને સ્થાપિત કર્યા. (2006). જો કે, તેમણે તે ફિલ્મોમાં ભૂમિકાઓ સાથે અનુસર્યા જેણે વખાણાયેલી નાટક અવરાપન (2007) માં અભિનય કરતા પહેલા બોક્સ ઓફીસ પર અભિનય આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!