સવારે ખાલી પેટ પીવું એક ગ્લાસ વરીયાળીનું પાણી, મેળવો 65 ની ઉંમરમાં 25 ની તાજગી, આ લોકો એ રહેવું દુર

મેદસ્વીતા શરીર માં સમસ્યાઓ લાવે છે. તેના કારને ઘણા રોગ શરીર માં પ્રવેશ કરે છે. અને જો તમે પણ એ પ્રકારની સમસ્યા થી પરેશાન છો અને આનથી છુટકારો મેળવવા માટે તમને ડોક્ટર પણ વજન ઉતારવાનું કહે છે. આજે અમે તમને જણાવીશું એવો જ એક ઘરેલું ઉપય જેનો નિયમિત રૂપથી પ્રયોગ કરવાથી તમે ૬૫ ની ઉંમરમાં પણ મેળવી શકશો ૨૫ જેટલી તાજગી.

image source

વરિયાળીમાં ઘણા બધા આયુર્વેદિક ગુણ હોય છે. જે આપણા શરીર માટે ખુબજ લાભદાયી છે. તેનો લાભ મેળવવા માટે નિયમિત તેનું સેવન કરવાનું રહેશે. ચાલો જાણીએ વરીયાળી ના લાભ અને નુકશાન. કેવી રીતે વરીયાળી દ્વારા ઓછું કરી શકાય વજન. લીલી વરીયાળી ખાવાથી પણ લાભ થાય છે.

image source

વરીયાળીના ફાયદા :

૧. મેદસ્વીતા દુર કરે : દરરોજ સવારે ખાલી પેટ વરીયાળીનું સેવન કરવાથી મેદસ્વીતા દુર થાય છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે. તેમાં રહેલ ફાઈબર ચરબી ઓછી કરે છે.

૨. પાચનતંત્ર મજબુત કરે : તેમાં વિટામીન સી ની માત્રા હોવાથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.

૩. જેરીલા પદાર્થ શરીર માંથી બહાર કાઢે છે : વરીયાળી નું પાણી પીવાથી વારમ વાર વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જેનાથી શરીર માં રહેલ ખરાબ તત્વો બહાર નીકળી જાય છે.

૪. પેટને લગતી સમસ્યાઓ : વરીયાળી નું પાણી નિયમિત રૂપથી પીવાથી પેટનો વિકાર દુર થઇ જાય છે. અપચો, કબજિયાત વગેરે સમસ્યા માં રાહત મળે છે.

૫. હૃદયની સમસ્યા માટે ફાયદાકારક : વરીયાળી માં રહેલ એન્ટી ઓક્સીડેંટ, ફાઈબર અને વિટામીન સી ની માત્રા ના કારને હૃદય ની બીમારી વાળા લોકો માટે તે ફાયદા કારક છે.

image source

વધારે વરીયાળી નું સેવન કરે છે નુકશાન :

  • વધારે માત્રા માં સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઇ શકે છે.
  • ત્વચા પર કરચલીઓ થવા લાગે છે.
  • તેનાથી એલર્જી અને છીક આવવા લાગે છે.
  • image source

વરીયાળી નું પાણી પીવાની વિધિ : તેના માટે આપણે એક ચમચી વરીયાળી ને એક ગ્લાસ પાણી માં એક ચમચી મધ ની સાથે મિક્સ કરી પીવું જોઈએ. તમે ઈચ્છો તો ગરમ પાણી ને ઠંડુ કરી ને તેમાં પણ વરીયાળી અને મધ મિક્સ કરી તેનું સેવન કરી શકો છો.

 

Leave a Reply

error: Content is protected !!