આ બાદશાહ એક દિવસમાં ખાઈ જતો હતો 35 કિલો ભોજાન, દરરોજ લેતો હતો ઝેરનો સ્વાદ

દુનિયાભરમાં ખાદ્યપદાર્થોની કોઈ કમી નથી, પરંતુ દરરોજ લગભગ 35 કિલો ખાવું કોઈ સાધારણ બાબત નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પહેલવાન, જે આનાથી ઘણું વધારે ખાય છે, પરંતુ એક દિવસમાં ભાગ્યે જ કોઈ 35 કિલો ખાઈ શકે છે. આજ અમે એક એવા રાજા વિષે બતાવવા જઈ રહ્યા છીએ, જે આરામથી આટલું ખાવાનું ખાઈ શકતા હતા અને પચાવી પણ શકતા હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ રાજા દરરોજ ઝેરનું સેવન કરતા હતા .

image source

આ સમ્રાટનું નામ મહમૂદ બેગડા છે, જે ગુજરાતના છઠ્ઠા સુલતાન હતા. તેઓ માત્ર ૧૩ વર્ષની ઉમરમાં સિંહાસન ઉપર બેઠા અને 52 વર્ષો સુધી ગુજરાત ઉપર સફળતાપૂર્વક શાસન કર્યું. તે પોતાના વંશના સૌથી શક્તિશાળી શાસક ગણાતા હતા. મહમૂદ બેગડા નું નામ મહમદ શાહ હતું. જયારે તેને ગીરનાર જુનાગઢ અને ચાંપાનેર ના કિલ્લા જીત્ય ત્યારે તેને બેગડા નામ આપવામાં આવ્યું. આવું પણ કહેવામાં આવે છે કે ત્યાર પછી ત્યાના રાજા એ ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો. ત્યાર બાદ સુલતાનની સેના માં તેની સેના ને શામેલ કરાઈ હતી.

image source

મહમૂદ બેગડા ના આકર્ષક વ્યક્તિત્વ ની ચર્ચા આજે પણ થાય છે. એવું પણ કહેવાય છે કે તેની દાઢી એટલી મોટી હતી કે તે કમર સુધી પહોચી જતી હતી. તેની મુછ પણ ખુબજ લાંબી હતી. એ તેને પોતાના માથા પર બાંધી લેતા હતા. મહમૂદ બેગડા વિશે સૌથી લોકપ્રિય વાત એ છે કે તે એક દિવસ માં ઓછા માં ઓછું 35 કિલો ભોજન આરોગી જતો હતો. તે નાસ્તા માં એક વાટકી મધ, એક વાટકી માખણ અને ૧૦૦-૧૫૦ કેલા ખાઈ જતા હતા.

image source

એટલું જ નહિ રાત્રે તેના તકીયાની બંને બાજુ ભોજન રાખવામાં આવતું હતું. જો તેને રાતમાં ભૂખ લાગે તો એ તરત ખાઈ શકે. સુલતાન બેગડા ને નાનપણ થી જ કોઈ ઝેર નું પણ સેવન કરવું હતું. ત્યારથી તેઓ દરરોજ ભોજન ની સાથે થોડું ઝેર પણ લેતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે સુલતાન ના શહેરમાં એટલું ઝેર હતું કે જો કોઈ માખી તેના હાથ પર બેસી જાય તો એ પણ થોડી વાર માં મૃત્યુ પામતી હતી.

54 thoughts on “આ બાદશાહ એક દિવસમાં ખાઈ જતો હતો 35 કિલો ભોજાન, દરરોજ લેતો હતો ઝેરનો સ્વાદ

  1. Polymorphic epitope,РІ Called thyroid cialis secure online uk my letterboxd shuts I havenРІt shunted a urology reversible in yon a week and thats because I tease been prepossessing aspirin put to use contributes and have on the agenda c trick been associated a piles but you must what I specified have been receiving. write papers for me Tlmmkw bjfzvk

  2. Approximately canada online chemist’s shop into a record where she be compelled shoot up herself, up stretch circulation-to-face with the collective and renal replacement therapy himselfРІ GOP Sensitivity Dan Crenshaw Crystalloids Cradle РІSNLРІ Modifiers Him In requital for Nice Aim In Midwest. buy antibiotics for sinusitis Tpfvnv cdgixi

  3. I definitely wanted to type a quick word in order to thank you for all of the great pointers you are sharing at this site. My incredibly long internet search has at the end been honored with excellent insight to go over with my friends and family. I would assert that most of us website visitors are very much endowed to live in a great community with so many outstanding professionals with great concepts. I feel truly blessed to have come across the webpages and look forward to some more fabulous moments reading here. Thank you again for all the details.

  4. I’m just commenting to let you understand of the superb experience our princess went through studying yuor web blog. She came to find so many things, not to mention what it’s like to possess a great helping mindset to have the others easily have an understanding of specified very confusing matters. You undoubtedly surpassed my desires. Thanks for coming up with such priceless, dependable, edifying and also easy tips about this topic to Lizeth.

  5. I definitely wanted to compose a quick comment in order to say thanks to you for all the fantastic guidelines you are sharing here. My time consuming internet research has now been compensated with good quality know-how to write about with my colleagues. I would express that we visitors are extremely fortunate to exist in a good network with many perfect people with very beneficial points. I feel truly happy to have encountered your entire web site and look forward to some more fun minutes reading here. Thank you once again for a lot of things.

  6. I am commenting to make you understand what a great experience our child developed visiting your web page. She realized plenty of pieces, with the inclusion of what it’s like to possess an amazing teaching nature to get a number of people effortlessly gain knowledge of specific complicated things. You undoubtedly did more than people’s expectations. Thanks for delivering those invaluable, safe, informative and also fun thoughts on your topic to Ethel.

  7. I precisely wanted to say thanks again. I’m not certain the things I would have used without these methods revealed by you concerning that problem. It truly was a very frightful situation in my view, but viewing a professional approach you treated it took me to leap with joy. I am just happier for this support and thus expect you know what a powerful job you were undertaking educating many people thru your webblog. I’m certain you have never met all of us.

  8. I am also commenting to make you understand of the amazing discovery my cousin’s girl obtained studying the blog. She picked up so many pieces, not to mention what it’s like to possess a wonderful giving heart to have many people very easily gain knowledge of certain specialized matters. You truly did more than her expectations. I appreciate you for showing these productive, trustworthy, edifying and in addition unique thoughts on your topic to Evelyn.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!