નવા ધંધાની શરૂઆત કરી રહ્યા છો તો જરૂર જાણો આ 5 ઉપાય થશે અઢળક લાભ

જયારે પણ કોઈ નવી દુકાન ખોલે છે તો એને એ જ ઉમ્મીદ રહે છે કે એનો ધંધો ખુબ ચાલે ઘણી દુકાનો એવી પણ હોય છે જ્યાં દુકાનદાર આખો દિવસ બેસી ને માખી મારતા હોય છે. જેનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે તમારી દુકાન માં કોઈ વાસ્તુ દોષ છે પરતું એનું નિવારણ અમે તમને જણાવીશું. આજે અમે તમને અમુક એવી વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે તમારી દુકાન માં રાખી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને ગ્રાહકો પણ વધી જશે. તો ચાલો જાણી લઈએ કે તમારે તમારી દુકાન માં શું શું રાખવું જોઈએ, કે જેથી ધંધો બરાબર ચાલે.

image source

૧. લાફીંગ બુદ્ધા : જો તમારી દુકાન માં કોઈ વાસ્તુ દોષ છે અને આ કારણે તમારો ધંધો સારો ચાલી રહ્યો ન હોય તો તમારે દુકાન માં લાફીંગ બુદ્ધા ને જરૂર રાખવો. એને રાખવાથી દરેક પ્રકાર ના વાસ્તુ દોષ સમાપ્ત થઇ જાય છે. એ તમારા કામ માં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થવા દેશે નહિ.

image source

૨. ગણેશજી ની મૂર્તિ : કહેવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરતા પહેલા ગણેશજી ના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. એનાથી તમારું એ કાર્ય ખુબ જ સારી રીતે સંપન્ન થાય છે. એટલા માટે તમે દરરોજ સવારે જયારે પણ દુકાન ખોલો તો સૌપ્રથમ ગણેશજી ના પૂજા પાઠ કરવા અને એ પછી જ ધંધા પર બેસવું. એનાથી તમારો દિવસ સારો જશે અને ભાગ્ય પણ તમારો જ સાથ આપશે.

image source

૩. મોરપીંછ : મોરપીંછ ની અંદર ઘણી પોજીટીવ એનર્જી હોય છે. એને જો તમે તમારા દુકાન ના પૈસા ની પેટી કે ડોવર માં રાખી દેશો તો ધન ની ક્યારેય અછત નહિ થાય. આ પૈસા ને એની તરફ આકર્ષિત કરવાનું કામ કરશે. એનાથી ગ્રાહક જાતે જ તમારી દુકાન પર આવવા લાગશે.

image source

૪. લક્ષ્મીજી ના ચરણ : માં લક્ષ્મી ને ધન ની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એનો જ્યાં પણ વાસ હોય છે ત્યાં ધન ની ક્યારેય કોઈ પણ પ્રકારની અછત રહેતી નથી, એટલા માટે તમારે તમારી દુકાન ના દ્વાર પર માં લક્ષ્મી જી ના ચરણ જરૂર લગાવવા જોઈએ. એનાથી તમને બિજનેસ માં નુકશાન નહિ થાય અને માતા રાણી ની કૃપા થી પૈસા પણ આવતા રહેશે.

14 thoughts on “નવા ધંધાની શરૂઆત કરી રહ્યા છો તો જરૂર જાણો આ 5 ઉપાય થશે અઢળક લાભ

  1. Absolutely NEW update of captcha solving software “XRumer 19.0 + XEvil 4.0”:
    captcha solving of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another types of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

    Interested? There are a lot of impessive videos about XEvil in YouTube.

    Free XEvil Demo available.

    See you later!

  2. Incredible update of captcha recognition software “XRumer 19.0 + XEvil 4.0”:
    captchas regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another subtypes of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

    Interested? You can find a lot of introducing videos about XEvil in YouTube.

    Free XEvil Demo available.

    See you later!

  3. Revolutional update of captcha regignizing software “XEvil 4.0”:
    captchas solution of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another subtypes of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

    Interested? There are a lot of demo videos about XEvil in YouTube.

    FREE DEMO AVAILABLE!

    Good luck!

  4. Absolutely NEW update of captcha solution software “XRumer 19.0 + XEvil 4.0”:
    captchas solving of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another size-types of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

    Interested? You can find a lot of demo videos about XEvil in YouTube.

    FREE DEMO AVAILABLE!

    See you later 😉

  5. Perfect update of captchas regignizing package “XRumer 19.0 + XEvil 4.0”:
    captcha breaking of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another subtypes of captcha,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

    Interested? You can find a lot of impessive videos about XEvil in YouTube.

    FREE DEMO AVAILABLE!

    See you later 😉

  6. Revolutional update of captchas regignizing software “XRumer 19.0 + XEvil”:
    captcha regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another categories of captcha,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

    Interested? There are a lot of demo videos about XEvil in YouTube.

    FREE DEMO AVAILABLE!

    See you later 😉

  7. Absolutely NEW update of captchas solution package “XRumer 19.0 + XEvil 4.0”:
    captchas solving of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another size-types of captcha,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

    Interested? You can find a lot of introducing videos about XEvil in YouTube.

    FREE DEMO AVAILABLE!

    Good luck 😉

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!