મુસીબતમાં અગણિત નોટો છાપી RBI કેમ નથી કરતી મદદ? જાણો હકીકત

ઘણા લોકોના મનમાં એવો સવાલ આવતો હશે કે આખરે જયારે દેશની અર્થ વ્યવસ્થા સંકટ માં હોય છે ત્યારે RBI અગણિત નોટો છાપી ને સરકારને મદદ કેમ નહિ કરતી હોય. ખાસ કરીને કોરોના સંકટ માં અત્યારે દેશને તેની ખુબજ જરૂર છે. હવે તો RBI ના પૂર્વ ગવર્નરે પણ કીધું કે RBI એ વધારે નોટ છાપી આ સમયે મદદ કરવી જોઈએ.

image source

આજે અમે અહી જણાવીશું કે આવી રીતે નોટ છાપવી આસન નથી હોતી અને RBI શા માટે નોટો નથી છાપતી. હકીકત માં વધારે નોટ છાપવાથી જે સમસ્યા થાય છે તેનાથી બચવા RBI જ નહિ કોઈ પણ કેન્દ્રીય બેંક વધારે નોટ નહિ છાપે. આ પહેલા જે કોઈ દેશો એ આવી પહેલ કરી તેમને તેની ભરપાઈ કરવી પડી હતી.

image source

કેવી રીતે નક્કી થાય છે કેટલી નોટ છાપવી? કોઈ પણ વર્ષે કેટલી નોટ છાપવી એ નક્કી કરતા પહેલા RBI જોવે છે કે તેમની પરીબ્રમાન માં કેટલી મુદ્રા છે. ત્યારબાદ ઈકોનોમી અને ઘણા ફેક્ટર પર વિચાર કરવામાં આવે છે. ત્યાર બાદ એ નિર્ણય લેવાય છે કે કેટલી નોટ છાપવી. RBI દ્વારા નક્કી કરેલ આકડાઓ મુજબ વર્ષ ૨૦૧૯ માં નોટો ના પરિભ્રમણ માં ૨૧.૧ લાખ કરોડ રૂપિયા રહ્યા હતા.

image source

નોટ છાપવાથી વધશે મોંઘવારી : ફ્રેંક જર્ગન રીક્ટર નું કહેવું છે કે વધારે નોટ છાપવાથી મોંઘવારી ખુબજ માત્ર માં વધી જાય છે. જયારે અચાનક લોકો પાસે વધારે પૈસા આવી જાય ત્યારે તેમની અપેક્ષા ઓ વધી જાય છે. લોકો ખુબજ ખર્ચ કરે છે. અને તેથી વસ્તુ ની કીમાત માં પણ વધારો થઇ જાય છે.

image source

કરોડ પતિ પણ થઇ જાય છે ગરીબ : વધારે માત્ર માં નોટ છાપવાથી એવું થશે કે જેમની પાસે કરોડો રૂપિયા હશે એ પણ ગરીબ થઇ જશે. હકીકત માં પહેલા જે સામાન ૧૦ રૂપિયા માં મળતો હતો. પછી તેની કિંમત ખુબજ વધી જાય છે. અને તેથી જ લોકોપાસે કરોડો રૂપિયા હોવા છતાં તેઓ ગરીબ થઇ જાય છે. તેનાથી પરિભ્રમણ માં નકલી નોટો ની ચલણ વધારે માત્રા માં થઇ જશે. શેર બજાર પણ થપ થઇ જશે. આવી હાલત માં એક લીટર દૂધ અથવા એક કિલો કાંદા માટે પણ હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ ઉદાહરણો જોઇને તમે સમજી ગયા હશો કે RBI શા માટે વધારે માત્ર માં નોટ નથી છાપતી.

58 thoughts on “મુસીબતમાં અગણિત નોટો છાપી RBI કેમ નથી કરતી મદદ? જાણો હકીકત

 1. Perfect update of captchas solving software “XRumer 19.0 + XEvil”:
  captchas solving of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another subtypes of captchas,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? There are a lot of introducing videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck!

 2. Revolutional update of captcha solution package “XEvil 4.0”:
  captchas solution of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another types of captchas,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? You can find a lot of demo videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  See you later!

 3. Revolutional update of captcha recognition package “XRumer 19.0 + XEvil 4.0”:
  captcha recognition of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another size-types of captcha,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

  Interested? You can find a lot of introducing videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck!

 4. Incredible update of captchas solution package “XEvil 4.0”:
  captchas solving of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another types of captchas,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? You can find a lot of introducing videos about XEvil in YouTube.

  Free XEvil Demo available.

  See you later 😉

 5. Absolutely NEW update of captcha solving software “XEvil 4.0”:
  captchas regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another categories of captchas,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

  Interested? You can find a lot of demo videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck 😉

 6. Absolutely NEW update of captchas solution package “XRumer 19.0 + XEvil 4.0”:
  captchas recognition of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another size-types of captcha,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

  Interested? There are a lot of introducing videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!