આ છે દુનિયાની સૌથી મોંઘી ચા, 1 કિલોની કિંમત રોલ્સ રોયસથી પણ વધારે છે

ચા પૂરી દુનિયામાં પીવાતું પીણું છે. ભારત માં તો લોકો નું અતિ પ્રીય્પીનું છે ચા. અહી તો ચા વગર કોઈ ની સવાર ની શરૂઆત પણ નથી થતી. ચાલો આજે તમને જણાવીએ દુનિયા ભર માં મળતી સૌથી મોંઘી ચા અને તેની જાતી વિશે.

image source 

તૈગુઆનઈન ટી : તૈગુઆનઈન ટી નું નામ બૌધ ગુરુ તૈગુઆનઈન ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આજે એ દુનિયાની સૌથી મોંઘી ચા ના લીસ્ટ માં આવે છે. બ્લેક અને ગ્રીન ટી મિક્સ કરીને બનાવતી આ ચા નો સ્વાદ ખુબજ અલગ છે. તેને ઉકાળવાથી તેનો રંગ પણ બદલાઈ જાય છે. તેની કિંમત પ્રતિ કિલો ના ૨.૩૦ લાખ રૂપિયા છે.

image source 

પાંડા ડંગ ટી : પાંડા ડંગ ટી ને દુનિયાની સૌથી મોંઘી ચા કહેવાય છે. તેની એક કિલો ગ્રામ ચા નીકિંમત ૫.૭ લાખ રૂપિયા છે. આ ચા ને ઉગાડવા માટે જે પદાર્થ નો ઉપયોગ થાય છે તેમાં પાન્ડા નું મળ વપરાય છે.

પીજી ટીપ્સ ડાયમંડ ટી : બ્રિટીશ કંપની પીજી ટીપ્સના સંસ્થાપક ના ૭૫ માં જન્મ દિવસ પર કઈક ખાસ કરવા માટે આ ટી બેગ ને તૈયાર કરવામાં આવી હતી. આ ટી બેગ માં ૨૮૦ હીરા જડેલ હોય છે. જેને બનાવવા માં ૩ મહિના નો સમય લાગે છે. આ ચા નીકિંમત ૯ કિલો પ્રતિ ગ્રામ છે.

image source 

વિન્ટેજ નાર્કીસસ : વિન્ટેજ નાર્કીસસ ચા સાથે જોડાયેલ ઘણા કિસ્સા છે. આ ચા ની પુસ્ત ભૂમિ ચીન છે. જયારે છેલ્લી વાર આ ચા વેચાણી હતી ત્યારે તેની કિંમત ૫ લાખ રૂપિયા પ્રતિ કિલો હતી.

ભારત ની સૌથી મોંઘી ચા, ગોલ્ડન ટીપ : અસમ ના મૈજાન ટી એસ્ટેસ ની ગોલ્ડન ટીપ ચા છેલ્લા વર્ષે ૭૦૫૦૧ રૂપિયા પ્રતિ કિલો ની કિંમત છે. દુનિયા ની સૌથી જૂની ચા ની કંપની આસામ કંપની ઇન્ડિયા લીમીટેડ એ સીઝન ની સૌથી સારી ગુણવત્તા વાળી ચા ને ૩૧ જુલાઈ ને ગુવાહાટી ચા નીલામી સેન્ટર માં ઓનલાઈન નીલામી દ્વારા વેચવામાં આવી હતી.

image source 

ડા હોંગ પાઓ ટી : ઘણા રીપોર્ટ અનુસાર ચીન ના વુઈસન વિસ્તારમાં એક ખાસ પ્રકારની ચા મળે છે. રીપોર્ટ અનુસાર આ ચા પીવાથી ઘણા પ્રકાર ના રોગ સારા થઇ જાય છે. અને તેથી જ આ ચા ની કિંમત લગભગ ૮ કરોડ રૂપિયા પ્રતિ કિલો છે. આટલી કિંમત માં તો ભારત માં રોલ્સ રોય કાર પણ મળી જાય છે. એટલે કે આ ચા ની કિંમત દુનિયાની સૌથી લગ્ઝરી કાર રોલ્સ રોયસ ના ઘણા મોડેલ થી પણ વધારે છે.

54 thoughts on “આ છે દુનિયાની સૌથી મોંઘી ચા, 1 કિલોની કિંમત રોલ્સ રોયસથી પણ વધારે છે

  1. Perfect update of captcha solution software “XEvil 4.0”:
    captcha breaking of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another categories of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

    Interested? There are a lot of introducing videos about XEvil in YouTube.

    FREE DEMO AVAILABLE!

    See you later!

  2. Incredible update of captcha solving software “XEvil 4.0”:
    captchas solution of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another categories of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

    Interested? You can find a lot of impessive videos about XEvil in YouTube.

    Free XEvil Demo available.

    Good luck!

  3. Absolutely NEW update of captcha breaking software “XRumer 19.0 + XEvil”:
    captcha regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another categories of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

    Interested? There are a lot of impessive videos about XEvil in YouTube.

    Free XEvil Demo available.

    Good luck!

  4. Absolutely NEW update of captcha solving package “XEvil 4.0”:
    captchas regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another types of captcha,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

    Interested? There are a lot of demo videos about XEvil in YouTube.

    Free XEvil Demo available.

    Good luck!

  5. Incredible update of captchas solution software “XRumer 19.0 + XEvil”:
    captcha solution of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
    and more than 12000 another subtypes of captchas,
    with highest precision (80..100%) and highest speed (100 img per second).
    You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

    Interested? There are a lot of impessive videos about XEvil in YouTube.

    Free XEvil Demo available.

    Good luck!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!