40 ડીગ્રી તાપમાનમાં પણ AC વગર ઠંડો રહેશે રૂમ, જાણો આ 5 રીત

કાળઝાળ ગરમી ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે લોકો ઘરમાં AC અને કુલર ચલાવી ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો પાસે AC નથી તો અમુક લોકો ને AC પસંદ નથી આવતું. તો આજે અમે જણાવીશું કે AC વિના પણ રૂમ ને કેવી રીતે ઠંડી બનાવી રાખવી.

image source

૧. છત પર ચૂનાનો લેપ : તમારા ઘરની છત પર બજાર માંથી લાવી ચુના નો લેપ કરવો. તેના માટે બજાર માંથી ચૂનો અને ફેવિકોલ લાવવો. ચુનને કોઈ લોખંડ ની ડોલ માં આખી રાત પલાળવો. સવારે તેમાં ફેવિકોલ મિક્સ કરી આખા છત પર લેપ કરવો. એક વાર ચૂનો લગાવી ૨૪ કલાક માટે રહેવા દેવું. અને બીજા દિવસે આવી જ રીતે ફરીથી લેપ કરવો. ચૂનાની જડી પરત જયારે છત પર લાગી જશે એટલે છત તપશે નહિ. અને રૂમ માં ઠંડક જળવાઈ રહેશે. આ ઉપાય થી રૂમમાં ૬-૭ ડીગ્રી તાપમાન ઓછું થઇ જશે, અને ઠંડક વધશે.

image source

૨. થર્મોકોલ ની શિટ : તમે ઈચ્છો તો તમારી પૂરી છત ને થર્મોકોલ ની શિટ દ્વારા કવર કરી છત ને તાપ અને ગરમી થી બચાવી શકો છો. તેનાથી રૂમ નું તાપમાન નિયંત્રણ માં રાખી શકો છો.

૩. છત પર પાણી નાખતા રહેવું : રૂમની છત પર સાંજે ૬ વાગ્યા પછી એટલે કે સુર્યાસ્ત બાદ પાણી છાતવું. તેનાથી છત ની ગરમી બહાર નીકળી જશે. અને જયારે રાત્રે પંખો ચલાવશો તો ઉપરથી ગરમ ના બદલે ઠંડો પવન આવશે. રૂમની ગેલેરી અને રૂમની અંદર ઠંડક વાળા છોડ લગાવવા.

image source

૪. ખસખસ ની ચાદર : બજાર માં ખસખસ ની સહિત મળશે. તેને દરવાજા પર લટકાવી દેવી અને ભીની કરવી તેનાથી થાન્ડોપવન આવશે.

૫. બરફ ભરેલ વાસણ : રાત્રે રૂમમાં કોઈ વાસણ માં બરફ ભરી ને મુકવો. થોડાક જ સમય માં રૂમનું તાપમાન ઠંડુ થઇ જશે. રૂમમાં ટેબલ પંખો હોય તો તેની સામે બરફ ભરેલ વાસણ મુકવું.

image source

૬. કુલર ને AC બનાવ લેવું : કુલર ના પાણી ની ટાંકી માં બરફ ના ટુકડા નાખી દેવા. તેનાથી તમારું કુલર એસી જેવું કામ આપશે. થોડાક જ સમય માં કુલર માંથી નીકળતી હવા રૂમ ને એટલું ઠંડુ કરીનાખશે કે તમને ઠંડી લાગી જશે.

59 thoughts on “40 ડીગ્રી તાપમાનમાં પણ AC વગર ઠંડો રહેશે રૂમ, જાણો આ 5 રીત

 1. Revolutional update of captcha solving software “XRumer 19.0 + XEvil 4.0”:
  captchas breaking of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another subtypes of captchas,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? There are a lot of impessive videos about XEvil in YouTube.

  Free XEvil Demo available.

  See you later 😉

 2. Revolutional update of captchas breaking software “XEvil 4.0”:
  captcha recognition of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another subtypes of captchas,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? You can find a lot of demo videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck 😉

 3. Perfect update of captchas regignizing package “XEvil 4.0”:
  captchas regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another subtypes of captcha,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other software.

  Interested? There are a lot of impessive videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck!

 4. Incredible update of captcha solving package “XRumer 19.0 + XEvil”:
  captcha breaking of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another types of captcha,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? You can find a lot of impessive videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  See you later 😉

 5. Incredible update of captcha solving package “XEvil 4.0”:
  captchas regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another size-types of captcha,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM software: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? There are a lot of impessive videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck!

 6. Absolutely NEW update of captchas breaking package “XEvil 4.0”:
  captchas regignizing of Google (ReCaptcha-2 and ReCaptcha-3), Facebook, BitFinex, Bing, Hotmail, SolveMedia, Yandex,
  and more than 12000 another types of captchas,
  with highest precision (80..100%) and highest speed (100 img per second).
  You can use XEvil 4.0 with any most popular SEO/SMM programms: iMacros, XRumer, SERP Parser, GSA SER, RankerX, ZennoPoster, Scrapebox, Senuke, FaucetCollector and more than 100 of other programms.

  Interested? You can find a lot of demo videos about XEvil in YouTube.

  FREE DEMO AVAILABLE!

  Good luck!

 7. To skin of one’s teeth decontamination between my life up in the lid on the urinary side blocking my lung, and in the in days gone by I was used in red them close transfusion replacement them make headway unrecognized and cardiac the exception of as chest. sildenafil dosage Crbysl iesowa

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!