ગર્ભાવસ્થામાં પણ એકદમ એક્ટીવ રહે છે કરીના કપૂર – આ ચેટ શો નું શુટિંગ શરુ કર્યું અને સેટ બહાર બેબી બમ્પ સાથે આ પોઝ આપ્યા

મિત્રો, બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ આવનાર દિવસોમાં તેની બીજી ગર્ભાવસ્થાને કારણે ખૂબ જચર્ચામાં છે. તે હાલ સાડા ​​પાંચ મહિનાથી ગર્ભવતી છે. તે આવી અવસ્થામા પણ ક્યારેય તેની ફેશન સેન્સથી ચાહકોને નિરાશ કરતી નથી. પોતાની જાતને હંમેશા સ્ટાઇલિશ કેવી રીતે રાખવી? કોઈએ બેબો પાસેથી શીખવુ જોઈએ પછી તે વિવાહનો સમય હોય કે બોલિવૂડની પાર્ટી હોય કે તેની ગર્ભાવસ્થા હોય તેણી હમેંશા પોતાની સ્ટાઇલને કારણે ચર્ચા નો વિષય બને છે.

image source

જો કે, આ અભિનેત્રીએ આ ગર્ભાવસ્થા દરમિયાન પણ કામમાંથી વિરામ લીધો નથી. તાજેતરમાં તેણીએ તેના રેડિયો ચેટ શો ની નવી સીઝન માટે શૂટિંગ કર્યું હતુ. આ સમય દરમિયાન તેના ફોટોઝ સોશિયલ સાઇટ પર એકદમ વાયરલ થઈ રહ્યા છે.

image source

જો લુકની વાત કરીએ તો, બેબો વ્હાઇટ પેસ્ટલ બ્લુ ડ્રેસમા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. આ ફોટોઝ મા કરિનાનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. કરીનાએ આ ડ્રેસની સાથે મેચિંગ ઇયરિંગ્સ પણ પહેરી હતી અને ખુલ્લા વાળથી લુક પૂરો આકર્ષક લાગી રહ્યો હતો. કરીના મીડિયાની સામે સ્ટાઇલિશ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે.

image source

કરીનાના ચેટ શો મા ઘણા કલાકારો ચેટ માટે આવે છે અને તેમના વ્યક્તિગત જીવનથી લઈને વ્યવસાયિક જીવન સુધીની તમામ ચર્ચા કરે છે. જો આ અભિનેત્રી ના કામ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં જ ‘લાલ સિંહ ચધા’ ફિલ્મ પૂરી કરીને દિલ્હીથી મુંબઇ પરત આવી છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!