ધોની શિફ્ટ થઇ રહ્યો છે નવા આલીશાન મકાનમાં – અંદરની તસવીરો થઇ વાઈરલ

મિત્રો, મહેન્દ્રસિંહ ધોની એ ક્રિકેટજગતનુ એક ખુબ જ પ્રખ્યાત નામ છે. લોકો તેને પ્રેમથી “માહી” કહીને પણ બોલાવે છે. પોતાના મૂળ જન્મસ્થાન ઝારખંડનો આભાર માનતા કેપ્ટન કૂલે ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈ પર પહોંચાડવામા કોઈ જ કસર બાકી રાખી નથી. તેણે ભલે હાલ ક્રિકેટમાથી સંન્યાસ લઇ લીધો હોય પરંતુ, તેમનો ચાહકવર્ગ આજે પણ તેમની રમવાની શૈલી યાદ કરે છે.

image source

તે પોતાની અંગત જિંદગીને લઈને પણ ખબરોમા ઓછા રહે છે. ખાસ કરીને તેની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથે જોડાયેલા ફોટા અને વિગતો શેર કરતી રહે છે. ધોની અને સાક્ષી ૪ જુલાઈ ૨૦૧૦ ના રોજ વિવાહના પવિત્ર બંધને જોડાયા હતા ત્યારે આજે તેમના લગ્ન ને દસ વર્ષ થયા છે.

image source

આજે પણ તે બંનેની વચ્ચે ખૂબ જ પ્રેમ છે. આ બંને ની એક પ્રેમાળ પુત્રી પણ છે, જેનું નામ જીવા છે. ધોનીના રાંચી ફાર્મહાઉસ ની ઘણી તસવીરો તમે બધાએ જોઇ હશે. સાત એકર ના ફાર્મહાઉસમા એક સુંદર બગીચો પણ છે. જો કે આજે અમે તમને મુંબઈમા સાક્ષી અને એમ.એસ. ધોનીના નવા ઘરની એક ઝાંખી બતાવવા જઈ રહ્યા છીએ. ખરેખર, આ બંનેનુ આ નવુ મકાન હજી બની રહ્યુ છે. બંને જલ્દીથી આ નવા મકાનમા શિફ્ટ થઈ જશે . તેમના આ નવા મકાનથી સમુદ્રનુ સુંદર દૃશ્ય પણ જોવા મળે છે.

image source

સાક્ષીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમા આ નવા ઘરની અમુક ઝલક શેર કરી છે. આ નવું મકાન આર્કિટેક્ચર ડિઝાઇનર શાંતનુ ગર્ગ દ્વારા ડિઝાઇન કરાયું છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે. આને શેર કરતાં તેણે લખ્યું, ‘મેરે સપને કા ફાઇનલ કાસ્ટ સાક્ષી અને ધોની’.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781)


image source

લોકડાઉન માં ધોની અને તેની પત્ની સાક્ષીને પુત્રી જીવા સાથે વધારે સમય વિતાવવાનો સમય મળ્યો છે. એક મુલાકાતમા સાક્ષીએ જણાવ્યુ હતુ કે, અમારા લગ્નને હાલ દસ વર્ષ થઇ ચુક્યા છે, હવે અમે એકબીજા વિશે બધુ જ જાણીએ છીએ. માહી મારો શ્રેષ્ઠ મિત્ર પણ છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, સાક્ષી અને ધોની કોલકાતાની એક હોટલમા મળ્યા હતા. સાક્ષી ત્યા કામ કરતી હતી. તે બંને એક સામાન્ય મિત્ર દ્વારા મળ્યા હતા. તમને કદાચ ખબર નહી હોય પરંતુ, અમે મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ના આ નવા મકાન ના નિર્માણ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છીએ.

 

View this post on Instagram

 

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Jan 27, 2020 at 10:54am PST


image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!