શ્વેતા બચ્ચનના લગ્ન પહેલા મુરતિયાની ઓહ બાપ રે, આવી તપાસ કરેલી અમિતાભે, એના પરિવારને પણ નહોતો છોડેલો

મિત્રો, અમિતાભ બચ્ચન એ તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાની ખૂબ નજીક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની પુત્રીને લગતી તસવીરો પણ અહી શેર કરતા હોય છે. બિગ બી એ વર્ષ ૧૯૯૭ મા તેમની પુત્રીના લગ્ન નિખિલ નંદા સાથે કર્યા હતા. આ લગ્ન પહેલા બીગ બી એ છોકરા અને તેના પરિવાર વિશે ઘણી બાબતોની તપાસ પણ કરી હતી. જ્યારે તમે તમારી પુત્રી નો સંબંધ નક્કી કરો છો ત્યારે તમારે શું-શુ કરવુ જોઈએ? તે તમે અમિતજી પાસેથી શીખી શકો છો, ચાલો જાણીએ.

image source

કોઈપણ વ્યક્તિ સાથે પોતાની પુત્રીનો સંબંધ નક્કી કરતા પહેલા તેનો બાયોડેટા સંપૂર્ણ રીતે વાંચવો જોઈએ. છોકરો ક્યાં નોકરી કરે છે? કઈ કંપનીમા નોકરી કરે છે? તેની પાસે કેવા પ્રકારની જોબ છે? તેની કારકિર્દીનું ભવિષ્ય કેવું છે? વગેરે બાબતો ને યોગ્ય રીતે તપાસો. આ સિવાય છોકરાનુ એજ્યુકેશન શુ છે? તે તમારી પુત્રી ની લાયકાત સાથે મેળ ખાય છે કે નહીં તે પણ તપાસવું જોઈએ.

image source

આ સિવાય બીજી જે વાત તપાસવી પડે તે છે છોકરાની બોલવાની રીત. તેણી રહેણીકરણી યોગ્ય છે કે નહિ તે તપાસો. ઘણીવાર છોકરાઓ તમારી સામે સારી રીતે વર્તન કરે છે પરંતુ, વાસ્તવિક જીવનમા તેમનુ વ્યક્તિત્વ કઈક અલગ જ હોય છે. છોકરા સિવાય તેના પરિવારના સભ્યોની પ્રકૃતિ જાણવી પણ અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત છોકરા નુ વ્યક્તિત્વ તમારી પુત્રી સાથે મેળ ખાય છે કે નહીં તે પણ જોવું જોઈએ.

image source

છોકરો દેખાવમા સારો હોય, સારી કમાણી કરતો હોય અને ઘર પણ ખુબ જ સારુ હોય પરંતુ, જો તેની વાતચીત કરવાની રીત યોગ્ય નથી, તો બાકી બધી વસ્યુઓ નો શું ફાયદો? તમારે એ વાતની વિશેષ રાખવી પડશે કે, તે તમારી પુત્રી, અન્ય સ્ત્રીઓ અને વૃદ્ધ વડીલો સાથે કેવી રીતે વર્તે છે. એવું ન બને કે લગ્ન પછી, તે તમારી દીકરીનું સન્માન ના કરે અને તેને પોતાની પગની ધૂળ ના સમજે.

image source

તમારી પુત્રીએ યુવતીના આખા પરિવાર સાથે સાસરિયામા રહેવાના છે. આવી સ્થિતિમા ચોક્કસપણે યુવકનુ ફેમીલી બેકગ્રાઉન્ડ તપાસો. કુટુંબમા કેવા પ્રકારના લોકો છે? તેમનુ વર્તન કેવુ છે? તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તો નથી. કુટુંબ આધુનિક વિચારસરણીનુ છે કે નહી? તેની સ્વતંત્રતા પર કોઈ પ્રતિબંધ રહેશે? દહેજ ના લાલચુ તો નથી ને? આ બધી જ વાતો જાણવી અત્યંત આવશ્યક છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!