સુરતની ફક્ત 8 મા ધોરણની બાળકી ગર્ભવતી થઈ અને ઘરનાથી બચવા જે કાંડ કર્યો એ વાંચી રૂંવાટા ઊભા થઈ જશે

મિત્રો, હાલ ગુજરાતના સુરતથી એક સનસની કિસ્સો સામે આવી રહ્યો છે. એક કિસ્સો કે જેણે બધાને ચોંકાવી દીધા છે. માતા-પિતાને ઉછેર એક બાળકની ભૂલ પર ભારે પડી ગઈ હતી. જ્યારે માતા-પિતા પાસે સત્ય આવ્યું ત્યારે તેઓ માની શકતા ના હતા કે, આવું થઈ શકે છે. ગુજરાતના સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં ભણતી સુરતની ૧૪ વર્ષની યુવતીએ તેના ઘરમાં આત્મહત્યા કરી હતી.

image source

આ કેસમાં જ્યારે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે એક આશ્ચર્યજનક સત્ય વિશે ખ્યાલ પડ્યો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતી ગર્ભવતી હતી તે બહાર આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આત્મહત્યા સમયે યુવતીને બે મહિનાનો ગર્ભ ધરાવતી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગર્ભાશયમાંથી મળી આવેલા ગર્ભના નમૂનાને પરીક્ષણ માટે આપવામા આવ્યું છે. આ ચોંકાવનારી ઘટના સુરતના તિરુપતિ નગરમાં બની હતી. આત્મહત્યા કરનાર બાળકી મૂળ બિહારના છપરાની રહેવાસી છે. આખો પરિવાર રવિવારે બિહાર જવાની તૈયારી કરી રહ્યો હતો.

image source

આ સમય દરમિયાન ગુરુવારે બાળકીના પિતા ૨૦૦ રૂપિયા ઘર પાસેથી લઈ શાક લેવા ગયા હતા. જ્યારે પિતા બજારમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે ૧૪ વર્ષની પુત્રીને ઘરમા બીજા માળે લટકતી હાલતમા જોઈ. છોકરીએ ગળાફાંસો ખાવા માટે તેના દુપટ્ટાનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પર જ ગુનો નોંધી કિશોરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ કરનારા ડો.ઓમકાર ચૌધરીએ અહેવાલોના આધારે જણાવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના સિમમ બહાર આવ્યા છે. કિશોરીનો ટેસ્ટ પોઝિટિવ મળ્યો છે.

image source

આ કિસ્સામાં જ્યારે કિશોરીના ઘરને જાણ કરવામાં આવી ત્યારે તે આ વાત માનવા જ તૈયાર નહોતા અને તેના પગ નીચેથી સરકી ગઈ હતી. આ કેસમાં ડોક્ટરે વધુ તપાસ માટે લેબોરેટરીમાં બાળકીની હસ્તોપેથોલોજીનો નમૂનો આપ્યો છે. પોલીસ આ ઘટનાની હજુ વધુ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, યુવતી કોઈની સાથે સંબંધ ધરાવતી હતી. ઘરમાં કોઈને ખબર ના પડે તે ડરને કારણે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ આત્મહત્યાને હજુ અનેકવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!