બોયફ્રેન્ડના હોઠમાં હોઠ નાખીને ખુલ્લેઆમ રોમાન્ટિક થઇ અનુરાગની લાડલી આલિયા, વાઈરલ થઇ બોલ્ડ તસ્વીરો

સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ અને આકર્ષક તસવીરોને કારણે ચર્ચામાં રહેતી આલિયા કશ્યપે હાલમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો છે. આલિયાએ પોતાનો ખાસ દિવસ ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગઈ રાતના જન્મદિવસની ઉજવણીની ઝલક શેર કરી છે.

Image Credit

જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે આલિયા તેના ફ્રેન્ડ્સ અને બોયફ્રેન્ડ સાથે તેના ખાસ દિવસનો આનંદ માણી રહી છે. તસ્વીરોમાં ફુગ્ગા, કેક, કૂકીઝ, કપકેક અને બીજી ઘણી ખાદ્ય વસ્તુઓની સુંદર સજાવટ જોવા મળે છે.

Image Credit

કેટલીક તસવીરોમાં આલિયા તેના મિત્રો સાથે જોવા મળી રહી છે તો કેટલીક તસવીરોમાં તે કેક કાપતી જોવા મળી રહી છે. આલિયાએ જન્મદિવસની સજાવટની સુંદર ઝલક પણ બતાવી છે.

Image Credit

આ બધામાં એક તસવીર સૌથી ખાસ છે, જેમાં બોયફ્રેન્ડ શેન ગ્રિગોઇર તેને તેના ગાલ પર કિસ કરી રહ્યો છે અને આલિયા ફની ફેસ કરતી જોવા મળી રહી છે. તેની લેટ નાઈટ બર્થડે પાર્ટી માટે આલિયાએ પીળા અને સફેદ શર્ટ સાથે મીની ડ્રેસ પહેર્યો છે.

Image Credit

આ તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું, ’21મો જન્મદિવસ. હું ફક્ત સૌથી મધુર જન્મદિવસ પર સંપાદનો અને સંદેશાઓ માટે દરેકનો આભાર માનું છું. હું તમારા બધાનો ખૂબ જ આભારી છું. વર્તમાન સંજોગો છતાં મારા દિવસને ખાસ બનાવનાર દરેકનો આભાર.

Image Credit

દઈએ કે દિગ્દર્શક-નિર્માતા અનુરાગ કશ્યપની જેમ તેમની પુત્રી આલિયા પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આ જ કારણ છે કે આ વખતે પણ તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!