બિકીની પહેરી જુલા જુલતી દેખાઈ અનન્યા પાંડેનો અંદાજ લોકોને ખુબ ગમ્યો, સેક્સી ફિગરથી મચાવે છે ધમાલ..

અનન્યા પાંડેનું નામ આજે ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. અનન્યાએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.

Image Credit

તેના શાનદાર અભિનયની સાથે અનન્યા તેની ગ્લેમરસ અને સુંદર શૈલીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અનન્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

Image Credit

અનન્યા પાંડેએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અનન્યા ઓરેન્જ અને બ્લેક પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળી રહી છે. અનન્યાએ ઓરેન્જ અને બ્લેક કલરના પ્રિન્ટેડ લૂઝ ટ્રાઉઝર સાથે મેચિંગ લૂઝ જેકેટ પહેર્યું છે.

Image Credit

તાજેતરમાં અનન્યા પાંડેએ તેના કેટલાક વધુ ગ્લેમરસ ફોટા પણ શેર કર્યા હતા, જેમાં તે સફેદ મોનોકિની પહેરેલી જોવા મળી હતી.

Image Credit

સફેદ મોનોકાના પહેરેલી અનન્યા પાંડેની આ તસવીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!