23 વર્ષ નાની ગર્લફ્રેન્ડને દરિયામાં લઇ ગયો આ સુપરસ્ટાર, કરવા લાગ્યા આવી હરકતો જે જોઇને શરમ આવશે…

હોલિવૂડ એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયો ફરી એકવાર તેની જબરદસ્ત રોમેન્ટિક સ્ટાઇલથી ચર્ચામાં છે. ગર્લફ્રેન્ડ કેમિલા મોરોન સાથે દરિયામાં રોમેન્ટિક બનેલા લિયોનાર્ડો ડી કેપ્રિયોની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

Image Credit

આ તસવીરોમાં કેમિલા મોરોન અને લિયોનાર્ડો ડીકેપ્રિયો સમુદ્રમાં સ્નાન કરતા જોવા મળે છે. બંને ની આ  બોલ્ડ અને સેક્સી તસ્વીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઇ રહી છે.

Image Credit

આ સાથે તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ દરમિયાન કેમિલા મોરોન અને લિયોનાર્ડો ડી કેપ્રિયો એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

Image Credit

મસ્તી સાથે, કેમિલા મોરોન અને લિયોનાર્ડો ડી કેપ્રિયો પણ સમુદ્રમાં એકબીજા સાથે રોમેન્ટિક થયા. અભિનેત્રી કેમિલા મોરોન હોલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો કરતા 23 વર્ષ નાની છે.

Image Credit

લિયોનાર્ડો અને કેમિલાની આ રોમેન્ટિક તસવીરો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે. લિયોનાર્ડો અને કેમિલાની આ રોમેન્ટિક તસવીરો જોઈને ચાહકો પૂછી રહ્યા છે કે બંને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!