સ્ટાઈલ અને ગ્લેમરસની બાબતે 21 વર્ષની પલક પાસે પાણી ભારે બોલીવુડ અભિનેત્રીઓ, ચારે બાજુ છે પલકની ચર્ચાઓ..

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં પોતાના ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ રોઝી રિલીઝ માટે તૈયાર છે. આ દરમિયાન પલક તિવારીના સિઝલિંગ ફોટોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

Image Credit

જોકે પલક તિવારીએ બિજલી-બિજલી ગીતથી ગ્લેમરસ દુનિયામાં પગ મૂક્યો છે. પલકનું આ ગીત ઘણું પસંદ આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલક તિવારીની પહેલી ફિલ્મ રોઝી 14 જાન્યુઆરી 2022ના રોજ રીલિઝ થઈ રહી છે. તેની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Image Credit

વિવેક ઓબેરોય તેની ડેબ્યુ ફિલ્મ રોઝીમાં પલક તિવારી સાથે જોવા મળશે. પલક આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પલક તિવારી તેના ડેબ્યુ તેમજ તેની સ્ટાઇલ અને ગ્લેમરસ લુકને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલક તિવારીની તસવીરો જોઈને એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે બોલિવૂડની અભિનેત્રીઓ પણ તેમની સ્ટાઈલ અને ગ્લેમર સામે ફિક્કી પડી ગઈ છે.

Image Credit

પલક તિવારીએ ભલે હજી બોલિવૂડમાં પગ મૂક્યો ન હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલક તિલારીના ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે. માત્ર 21 વર્ષની ઉંમરમાં પલક તિવારીએ લાખો લોકોને કન્વિન્સ કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!