રજનીકાંતથી લઈને પ્રભાસ સાઉથ સુપરસ્ટારના સાચા નામથી અજાણ છે દુનિયા, અસલી નામ તમને પણ નહિ હોય ખબર

રજનીકાંતથી લઈને પ્રભાસ સુધીના સાચા નામો બહુ ઓછા લોકો જાણે છે. અહીંની સ્લાઇડ્સમાં જાણો સાઉથના સુપરસ્ટાર્સના અસલી નામ.

Image Credit

સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ ધમાલ મચાવનાર ધનુષનું અસલી નામ વેંકટેશ પ્રભુ છે. ધનુષનું આ નામ બહુ ઓછા લોકો જાણે છે.

Image Credit

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ ઘણી બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. ચિરંજીવીનું સાચું નામ કોનિડેલ શિવ શંકર વરા પ્રસાદ છે.

Image Credit

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

Image Credit

સાઉથની અભિનેત્રી નયનતારાની સુંદરતાના લાખો ચાહકો છે. નયનથારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે.

Image Credit

અભિનેત્રી શોબાનાનું સાચું નામ શોબાના ચંદ્રકુમાર પિલ્લઈ છે.

Image Credit

બાહુબલી પ્રભાસનું સાચું નામ જાણીને તમે ચોંકી જશો. પ્રભાસનું સાચું નામ વેંકેટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે.

Image Credit

સાઉથની અભિનેત્રી ત્રિશાએ પોતાની એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી છે. અભિનેત્રીનું સાચું નામ ત્રિશા કૃષ્ણન છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!