ભેલપૂરી.કોમ – ગુજરાતી લેખકો ની ચટપટી વાનગીઓ

‘ભેળપૂરી’ એ કદાચ સમગ્ર ભારત નું સહુથી લોકપ્રિય ફાસ્ટફૂડ છે એમ કહેવામાં કદાચ જરાય અતિશયોક્તિ ન હોઈ શકે. અમે થોડાંક મિત્રોએ આ જ ચટાકેદાર ‘ભેળપુરી’ પર થી પ્રેરણા લઇ ને ઉભરતાં ગુજરાતી લેખકોને એક એવો મંચ પુરો પાડવાનો પ્રયાસ કર્યો છે જ્યાં તેઓ વાચકો સાથે સીધાં સંકળાઈ શકે. આટલું જ નહી વાચકોને પણ અમે એક એવો મોકો પુરો પાડવાનો પ્રયાસ કર્યો છે જ્યાં તેમને એક ખરી ભેળપુરી ની જેમ ખાટા મીઠાં લેખ વાંચવા મળશે. લખવાનો શોખ ધરાવતાં દરેક ને ભેળપુરી આ મંચ ઉત્સાહ અને આનંદ સાથે પુરો પાડશે. ફક્ત શોખ ખાતર અથવા તો લખવામાં પોતાની કારકિર્દી બનાવવાં ઈચ્છતાં લેખકો ને અહીં એક સમયે ગુજરાત નાં સિદ્ધહસ્ત લેખકો સાથે પણ મંચ ‘શેર’ કરવાનો બહુ જલ્દીથી મળે તેમ છે. આ સાઈટ મિત્રો દ્વારા, મિત્રો માટે અને મિત્રો થી ચાલે છે જેમને ગુજરાતી ભાષા ની નિસ્વાર્થ સેવા કરવાની દિલી તમન્ના છે. તો આ રસીલી, ચટાકેદાર અને ખાટીમીઠી ‘ભેળપુરી’ માણવા તમારું હાર્દિક સ્વાગત છે !!


જો તમારે પણ ભેલપૂરી પીરસતી ટીમ માં તમારી ફ્લેવર સાથે સહભાગી થવુ હોઈ તો અમને ઈમેઈલ કરી શકો છો. Click to Email.

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!