વાસ – પ્રેમ કરો તો ગુલેરી અને માણેક જેવો – અમૃતા પ્રીતમની વાર્તા ‘બૂ’ નો ગુજરાતી અનુવાદ
આંગણે ઘોડી હણહણી. ગુલેરી દોડીને અંદરથી બહાર આવી. ઘોડીનો અવાજ એ ઓળખી ગઇ હતી. ઘોડી એના પિયરથી આવી હતી. ગુલેરીએ ઘોડીની ગરદન પર એ રીતે માથું ટેકવી દીધું જાણે કે … Read More