ફૂટબોલ – હિન્દી પિક્ચર સ્ટાઈલ

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્રિએટીવ છે કે નહીં, ઓરીજીનલ છે કે નહીં તે વિષે પ્રશ્નો પૂછાતા રહ્યાં છે. આવું થાય એ સ્વાભાવિક છે કારણ કે ઘણી હિન્દી ફિલ્મોની સ્ટોરી, સીન, પોસ્ટર્સ, … Read More

૨૦૧૪નાં ટોપ ૨૦ બ્રેકિંગ ન્યુઝ, એડવાન્સમાં

1. ‘ન બોલવામાં નવ ગુણ’ કહેવતને પ્રધાનમંત્રી ‘કહેવત ઓફ ધ ડીકેડ’નો એવોર્ડ. 2. કરણ જોહરે પોતે વર્જીન છે એવું જાહેર કર્યું. 3. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ફ્લોપ સંતાનો માટે સરકારનું રાહત પેકેજ … Read More

ફેસબુકોપદેશ

અધ્યાય-૧ 1. લાઈકનો મોહ, કોમેન્ટની આશા અને ઇનબોક્સમાં મેસેજની અભિલાષા શું છે એ હું તને વિગતે સમજાવું છું બકા. 2. લાઈક તું કરતો જા પણ સામે લાઈકની આશા રાખીશ નહિ. … Read More

બ ને બદલે ભ

લોકોને ગુજરાતી ભાષા બોલતાં નથી આવડતી બરોબર. ઘણાં લોકો બ્રાહ્મણ માટે બામણ અને અમુક બામણનું અપભ્રંશ કરીને ભામણ પણ કરી નાખે છે. અંગ્રેજી શબ્દોમાં પણ બોલવામાં તો વ્યાપક પ્રમાણમાં બ … Read More

નવરાત્રિ ફેક્ટસ

• ગ્રાઉન્ડમાં બે પ્રકારના ગરબા કરનારા ખેલૈયા હોય છે. એક મેનેજર અને બીજાં વર્કર પ્રકારના. મેનેજર ઓછી મહેનતે ગરબા કરે છે અને આજુબાજુ ચાલતી રસપ્રદ પ્રવૃત્તિઓ અને વ્યક્તિઓને નિહાળે છે. … Read More

પેટ્રોલના ભાવવધારાની દરેક જાહેરાત પછી સર્જાતાં કેટલાંક કાયમી દ્રશ્યો

1. ફેસબુક અને ટ્વીટર પર લોકોનો કકળાટ. આ કકળાટ કરનારમાં પહેલાં પણ બસમાં ફરતાં હતાં એ લોકો પણ આવી ગયા. 2. આ બધાનું મૂળ કારણ કરપ્શન જ છે એવી ઠેરઠેર … Read More

ડબલ સિઝન

આજકાલ માણસો કૉમ્પ્યુટર જેવા થઇ ગયા છે. સવાર પડતા જ બેઉ ચાલુ થઇ જાય છે. અને બધું કામ પ્રોગ્રામીંગ પ્રમાણે કરે છે. બન્નેમાં ખાસ સમાનતા એ છે કે બન્નેમાં વાઇરસ … Read More

પતિ ને કાબુમાં રાખવાના નુસ્ખાઓ

1. કબાટની ચાવી રોજ જુદાં જુદાં ઠેકાણે મૂકવી. કબાટમાંથી રૂપિયા જોઈતા હોય તો તમારી મદદ વગર એ લઈ શકે એવું હરગીઝ ન થવા દેવું. 2. પતિના મોબાઈલનું કોલ લીસ્ટ ચેક … Read More

સાંસદો માટે નવા ભથ્થાઓની કેટલીક દરખાસ્તો

એક સમાચાર મુજબ ભારતીયોની મીડિયન ઉમર ૨૫.૯ છે. એટલે કે ભારતની અડધી વસ્તી ઉમરમાં ૨૫ વરસથી ઓછી અને બાકીની અડધી વસ્તીની ઉંમર ૨૫ થી વધુ છે. અને ચોકાવનારુ જુનું સત્ય … Read More

પ્રોફેસરો માટે કેટલીક ટીપ્સ

થ્રી ઈડિયટ્સથી લઈને બધી જ નવી ફિલ્મોમાં ભણતરની સિસ્ટમ અને પ્રોફેસરોની ફીરકી ઉતારવામાં આવી રહી છે. એક જમાનામાં ફિલ્મોમાં વિદ્યાર્થીઓની લુખાગીરી મુખ્ય મુદ્દો રહેતો હતો, જ્યારે હવે પ્રોફેસરો ડફોળ છે … Read More

જેક્સન બ્રાઉન vs. અધીર અમદાવાદી

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો લોકો ઇ-મેઈલથી આપણને મોકલે છે અને એ વાંચીને આપણને પ્રેરણા મળે છે. પણ વારંવાર એકની એક ઈ-મેઈલ કોઈ માથામાં … Read More

error: Content is protected !!