મેં તેનુ ફિર મિલાનગી… – એક અદ્ભુત પ્રેમની વિસ્તૃત વાત

મંદિરના ઘંટના નાદમાં વિચારો પણ જાણે મનના કોઈક ખૂણેથી અથડાઈને પાછા ફેંકાતા હતા. ‘હા, આ એ જ જગ્યા, આ એ જ શહેર અને આ એ જ…’ સ્વરિત મનમાં ને મનમાં … Read More

યૂટોપિઆ

કંઈક હલ્યું , ભીતરમાં ઊંડે સુધી. મહિનાઓથી આકરી તપસ્યા કરતી ધરા પર વરસાદના બુંદ પડતા ધરાકણો જેમ જીવંત થઇ ઉઠે છે એમ હૃદયના તાર કોઈનો પ્રતિસાદ સાંભાળવા ફરી બંધાવા લાગ્યા. … Read More

પુનર્જીવન – દરેક સ્ત્રી સમજી શકશે આ મિયા નામની ૧૭ વરસની યુવતીની વ્યથા

અંધારિયા ઓરડાની બારીમાંથી ઉગવા મથી રહેલા સૂર્યના કેટલાક કિરણો ઓરડામાં પ્રવેશ્યા. બારી પાસે ગોઠવેલા પલંગના કિનારે, અપલક નજરે બહારના આકાશને નિહાળી રહેલી મિયાની આંખમાં પણ એમણે અજાણતા જ પ્રવેશ મેળવ્યો. … Read More

એક મુલાકાત

“હું જે હશે તે ચોખ્ખે ચોખ્ખું જ કહી દઈશ. આ દિવસ આવવાનો હતો એ નક્કી હતું.” હોન્ડાની લક્ઝુરિયસ કારમાં સીટ બેલ્ટ બાંધી અને આંખે ફાસ્ટટ્રેકના ગોગલ્સ પહેરી આશી 60ની સ્પીડ … Read More

પ્રેમની પરાકાષ્ઠા

રાતના અંધારામાં બારી પાસે ઉભેલી રામ્યા ચંદ્રને તાકી રહી હતી. અનેક તારાઓના ઝૂમખાંઓની વચ્ચે તેજસ્વી ચાંદો આજે સોળે કળાએ ખીલી ઉઠયો હતો. આકાશમાં તારાઓ ચાંદ સાથે સંતાકુકડી રમતા હોય એમ … Read More

હૂંફ: એ અંતિમ ઘડીની

હજી હમણાં જ મને એક મોટા બંધ પ્રવાહીથી ભરેલી બંધિયાર જગ્યાએથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેવો બહાર આવ્યો તેવો જોઉ છું તો બધા જ મારી તરફ આશાઓથી, ખુશીઓથી અને કેટલાક … Read More

પ્રથમ બોયફ્રેન્ડ, પ્રથમ લવ – વરસાદી માહોલમાં દરેક યુવા હૈયાને ધબકતા કરી દેતી વાત

વરસાદે ભારે માઝા મૂકી હતી. વીજળીના કડાકાભડાકા સાથે યામ્યા હળવેથી પોતાને સમેટી બારી પાસે બેઠી હતી. ઘરમાં એ એકલી જ તો હોય છે હંમેશાં! ન કોઈને જવાબ આપવાનો ન કોઈને … Read More

મનનું સંભારણું

“એન્ડ એવોર્ડ ગોઝ ટુ…” બધાની નજર હમણા નવાસવા ઉભરેલા એ એન્કર પર હતી.એની દરેક ક્ષણ પર હાસ્ય ઉપજાવે એવું સેન્સ ઓફ હ્યુમર, એકદમ અલગ તરી આવે એવું વ્યક્તિત્વ અને દિલની … Read More

દાદાજી

“અરે મમ્મી , મને લેટ થાય છે, જલ્દી ટિફિન આપો તો” ઉતાવળે પગલે ભાગતી અનુશ્રી અચાનક થંભી ગઈ. હજી ક્ષણ પહેલા, કાને પડેલા અવાજ સમક્ષ જોતી રહી.એ સાદ હતો એના … Read More

error: Content is protected !!